Home /News /kutchh-saurastra /

ભુજ સ્વામિનારાયણ મંદિરથી આ વર્ષે એક લાખથી વધારે ભક્તોને અન્નકૂટનો પ્રસાદ અપાશે

ભુજ સ્વામિનારાયણ મંદિરથી આ વર્ષે એક લાખથી વધારે ભક્તોને અન્નકૂટનો પ્રસાદ અપાશે

ભુજ

ભુજ સ્વામિનારાયણ મંદિર

દર વર્ષની જેમ ભુજ સ્વામિનારાયણ મંદિર ખાતે અન્નકૂટ મહોત્સવની તૈયારીઓ શરૂ થઈ છે જેમાં આ વર્ષે એક લાખથી વધારે હરિભક્તોને પ્રસાદ આપવામાં આવશે.

    કચ્છઃ દિવાળી નજીક આવતા ભુજ સ્વામિનારાયણ મંદિર ખાતે અન્નકૂટ મહોત્સવની તૈયારીઓ શરૂ થઈ ગયી છે. આ વર્ષે 70થી વધારે વાનગીઓ બનાવવાની શરૂઆત થઈ છે. દર વર્ષે હજારો હરિભક્તોને આ પ્રસાદ આપવામાં આવે છે જે આ વર્ષે એક લાખથી વધારે ભક્તોને અપાશે. સાથે જ પરંપરાગત રીતે મંદિરને ભવ્ય રીતે શણગારવામાં આવ્યું છે
    First published:

    Tags: Diwali 2021, Kutch news, Swaminarayan temple

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन