ભુજની વિદ્યાર્થિનીના સુરે રાજ્યકક્ષાએ સૌનું મન મોહ્યું; રાષ્ટ્રીય કક્ષામાં ભાગ લેશે
ભુજની વિદ્યાર્થિનીના સુરે રાજ્યકક્ષાએ સૌનું મન મોહ્યું; રાષ્ટ્રીય કક્ષામાં ભાગ લેશે
સ્પર્ધા બાદની તસવીર
આ સ્પર્ધામાં ભુજની એક શાળાની ધોરણ 12ની વિદ્યાર્થીની વિજેતા બની હતી. સમગ્ર રાજ્યમાંથી વિવિધ જિલ્લાઓ તેમજ ઝોનમાંથી આવેલા સ્પર્ધકોમાંથી ભુજની ઋતાંશી મહેતાને પ્રથમ ઈનામ મળ્યું હતું.
કચ્છઃ તાજેતરમાં જ 25 નવેમ્બરે ગાંધીનગર (Gandhinagar) ખાતે એન.સી.ઈ.આર.ટી. (NCERT) દ્વારા શાસ્ત્રીય કંઠસ્થ સંગીત સ્પર્ધાનું આયોજન થયું હતું. આ સ્પર્ધામાં ભુજની એક શાળાની ધોરણ 12ની વિદ્યાર્થીની વિજેતા બની હતી. સમગ્ર રાજ્યમાંથી વિવિધ જિલ્લાઓ તેમજ ઝોનમાંથી આવેલા સ્પર્ધકોમાંથી ભુજની ઋતાંશી મહેતાને પ્રથમ ઈનામ મળ્યું હતું. રાજ્ય કક્ષાએ વિજેતા બન્યા બાદ હવે ઋતાંશી રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેવા માટે લાયક બની છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર