Home /News /kutchh-saurastra /

ભુજ: માથાભારે તત્વો દ્વારા દબાણ કરી રસ્તો બંધ કરાતા હિના પાર્ક 4ના રહેવાસીઓ પરેશાન

ભુજ: માથાભારે તત્વો દ્વારા દબાણ કરી રસ્તો બંધ કરાતા હિના પાર્ક 4ના રહેવાસીઓ પરેશાન

અરજી

અરજી આપવા પહોંચેલા રહીશો

રસ્તો ખુલ્લો કરવાની માંગ સાથે રહેવાસીઓ દ્વારા કલેકટર કચેરી ખાતે રજૂઆત કરાઈ.

    ભુજઃ ભુજ શહેરના (bhuj city) ભાગોળે સુરલભીટ રોડ પર આવેલા હિના પાર્ક 4 સોસાયટીથી શિફા કોલોની તરફનો રસ્તો બંધ કરાતાં, હિના પાર્કમાં રહેવાસીઓને અનેક મુશ્કેલીઓ થઈ રહી છે. રહેવાસીઓના કહ્યા મુજબ અમુક માથાભારે તત્વો દ્વારા બાવળની ઝાડીઓ નાખી દબાણ કરી રસ્તો બંધ કરાયો છે અને અગાઉ પણ વાહનો ખડકી રસ્તો બંધ કરવાના પ્રયાસ કર્યા છે. આ મુદ્દે આજે હિના પાર્કના રહેવાસીઓ દ્વારા કલેકટર કચેરી ખાતે રજૂઆત કરાઈ હતી.
    First published:

    Tags: Bhuj, Gujarati News News, Kutch news

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन