Home /News /kutchh-saurastra /

કચ્છ: ભુજ નગરપાલિકા દ્વારા દરેક વોર્ડમાં સફાઈ કામદારોને કચરો ઉપાડવા હેન્ડકાર્ટનું વિતરણ કરાયું

કચ્છ: ભુજ નગરપાલિકા દ્વારા દરેક વોર્ડમાં સફાઈ કામદારોને કચરો ઉપાડવા હેન્ડકાર્ટનું વિતરણ કરાયું

હેન્ડ

હેન્ડ કાર્ટ વિતરણ

યોગ્ય સફાઈ સાથે કચરો ઉપાડવામાં આવે તે હેતુથી ભુજ નગરપાલિકા દ્વારા રાજ્ય સરકારની ખાસ ગ્રાન્ટમાંથી દરેક વોર્ડમાં હેન્ડ કાર્ટનું વિતરણ

    કચ્છ:  રાજ્ય સરકાર દ્વારા નગરપાલિકાઓને સફાઇ કામદારોને કચરો ઉપાડવા હેન્ડ કાર્ટ આપવા ખાસ ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. જિલ્લા મથક ભુજની નગરપાલિકા દ્વારા આજે મંગળવારે તે ગ્રાન્ટમાંથી દરેક વોર્ડમાં હેન્ડ કાર્ટનું વિતરણ કર્યું હતું. વિતરણ કાર્યક્રમ દરમિયાન દરેક વોર્ડ અને બેબી કાર્ટૂન અપાયા હતા અને આવતીકાલે દરેક વોર્ડમાં વધારાના કાર્ડ પહોંચાડવામાં આવશે.
    First published:

    Tags: Kutch, કચ્છ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन