Home /News /kutchh-saurastra /

ભુજ શહેરમાં વોર્ડ નંબર એકમાં સફાઈ, પાણી અને ગટર મુદ્દે વિપક્ષે પાલિકામાં રજૂઆત કરી

ભુજ શહેરમાં વોર્ડ નંબર એકમાં સફાઈ, પાણી અને ગટર મુદ્દે વિપક્ષે પાલિકામાં રજૂઆત કરી

વિપક્ષ

વિપક્ષ દ્વારા ચીફ ઓફિસરની રજૂઆત કરાઈ હતી

વિવિધ મુદ્દે નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખને રજૂઆત કરાઈ, જો માંગો સમસ્યાઓનો ઉકેલ નહીં આવે તો ધરણાં કરવાની ચીમકી

    ભુજ શહેરમાં (bhuj city) ગટર, પીવાના પાણી અને કચરાની સફાઈ મુદ્દે વિપક્ષ દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસર  (Nagarpalica chief officer) અને પ્રમુખને રજૂઆત કરાઈ હતી. વોર્ડ નંબર 1માં આવા વિવિધ મુદ્દાઓથી લોકો પરેશાન હોતાં વોર્ડના કાઉન્સિલર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. જો 8 દિવસમાં સમસ્યાઓનો ઉકેલ નહીં આવે તો વિપક્ષ દ્વારા પાલિકા બહાર ધરણાં કરાશે. નગરપાલિકાના પ્રમુખ દ્વારા સમસ્યાઓનો ઉકેલ લાવવાની ખાતરી અપાઈ હતી.
    First published:

    Tags: Bhuj News, Guajrati News, Kutch news

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन