Home /News /kutchh-saurastra /

રાજ્યમાં ફક્ત કચ્છ હવામાન વિભાગ પાસે છે ડોપ્લર રડાર જે 500 કિમીની ત્રિજ્યામાં વાદળોની ગતિવિધિ માપી શકે છે

રાજ્યમાં ફક્ત કચ્છ હવામાન વિભાગ પાસે છે ડોપ્લર રડાર જે 500 કિમીની ત્રિજ્યામાં વાદળોની ગતિવિધિ માપી શકે છે

હવામાન

હવામાન કચેરી

સમગ્ર રાજ્યમાં ફક્ત કચ્છના હવામાન વિભાગ પાસે છે ડોપ્લર રડાર જે 500 કિલોમીટરની ત્રિજ્યામાં વાદળોની ગતિવિધિ માપી શકે છે

    કચ્છ:  ભુજની હવામાન વિભાગની કચેરીમાં સમગ્ર રાજ્યમાં ફક્ત એક એવું ડોપ્લર રડાર આવેલું છે. આ રડાર 500 કિલોમીટરની ત્રિજ્યા સુધીમાં વાદળોની ગતિવિધિ માપી વરસાદની શક્યતાઓ જણાવે છે. આ સિવાય વિભાગ પાસે હવાના વિવિધ સ્તરે નિરીક્ષણ કરવા માટે એક ખાસ યંત્ર છે. આ યંત્ર જે એક ફુગ્ગાના આકારનો છે તેને હવામાં છોડી વિવિધ સ્તરે નિરીક્ષણ કરવામાં આવે છે. ઉપરાંત વિભાગ પાસે પ્રદૂષણ માપણી માટે પણ બે સંસાધનો છે જેના ઉપયોગથી વાતાવરણમાં પ્રદૂષણ ની માત્રા તેમજ વાતાવરણમાં ધુમાડાની માત્રા પણ માપી શકાય છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Kutch, કચ્છ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन