Home /News /kutchh-saurastra /

ભુજ: કૂતરાઓ માટે યોજાયેલા ખાસ ચિકિત્સા કેમ્પ માં પાંચ કૂતરાઓને શસ્ત્રક્રિયા વડે સારવાર અપાઈ

ભુજ: કૂતરાઓ માટે યોજાયેલા ખાસ ચિકિત્સા કેમ્પ માં પાંચ કૂતરાઓને શસ્ત્રક્રિયા વડે સારવાર અપાઈ

મેધા

મેધા હેલ્થ કેમ્પ

દાંતેવાડાની વેટરનરી કોલેજના સહયોગથી ભુજ ખાતે કૂતરાઓ માટે નિશુલ્ક ચિકિત્સા કેમ્પનું આયોજન કરાયું હતું

    કચ્છઃ દાંતેવાડાની કામધેનુ યુનિવર્સિટી અને જિલ્લા પંચાયતના પશુપાલન વિભાગ દ્વારા ભુજની સરકારી પશુ ચિકિત્સા ક્લિનિક ખાતે કૂતરાઓ માટે ખાસ ચિકિત્સા કેમ્પનું આયોજન કરાયું હતું. વિવિધ વિદેશી પ્રજાતિઓ સાથે દેશી કુતરાઓની પણ સારવાર નિશુલ્ક કરવામાં આવી હતી. આ કેમ્પ ખાતે સોનોગ્રાફી જેવા પરીક્ષણ કરાયા બાદ પાંચ કુતરાઓ ની શસ્ત્રક્રિયા વડે સારવાર કરાઇ હતી.
    First published:

    Tags: Gujarati News News, Kutch news

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन