Home /News /kutchh-saurastra /

આને કહેવાય નસીબ! ભુજની નિરાધાર બાળકીને લંડનના માબાપ બાપ મળ્યા, બે વર્ષ પહેલાં મળી હતી પારણામાં

આને કહેવાય નસીબ! ભુજની નિરાધાર બાળકીને લંડનના માબાપ બાપ મળ્યા, બે વર્ષ પહેલાં મળી હતી પારણામાં

મળી

મળી ત્યારે 15 દિવસની બાળકીને હૃદયમાં કાણા હોતા, મહિલા કલ્યાણ કેન્દ્ર દ્વારા ઓપરેશન કરાવાઈ નવજીવન અપાયું હતું, જુઓ Video

મળી ત્યારે 15 દિવસની બાળકીને હૃદયમાં કાણા હોતા, મહિલા કલ્યાણ કેન્દ્ર દ્વારા ઓપરેશન કરાવાઈ નવજીવન અપાયું હતું, જુઓ Video

    બે વર્ષ પહેલાં ભુજના કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રને આશ્રમ બહાર પારણામાં એક 15 દિવસની બાળકી મળી હતી જેને હૃદયમાં કાણા હોવાનુ જાણ થયા બાદ મહિલા કેન્દ્ર દ્વારા સારવાર કરાવાઈ હતી. બે વર્ષ બાદ આજે એ બાળકીને લંડનથી આવેલા દંપતીએ દત્તક લીધી હતી. બે વર્ષની નિયતિને વિદાઈ આપતા આજે મહિલા કલ્યાણ કેન્દ્રમાં સર્વેની આંખો ભાવથી ભીની થઇ હતી.
    First published:

    Tags: Kutch news

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन