Home /News /kutchh-saurastra /

કચ્છ: દિવાળી નજીક આવતા દીવા અને ઘર શણગારની વસ્તુઓનું રસ્તાઓ પર વેંચાણ શરૂ

કચ્છ: દિવાળી નજીક આવતા દીવા અને ઘર શણગારની વસ્તુઓનું રસ્તાઓ પર વેંચાણ શરૂ

કચ્છમાં

કચ્છમાં દિવાળી

હાલ બજારોમાં ખાસ ઘરાકી જોવા મળી રહી નથી પણ ગયા બે વર્ષ કરતા આ વર્ષે સારો ધંધો રહેશે તેવી ધંધાર્થીઓને આશા છે

    કચ્છઃ દિવાળીને (diwali) હવે માત્ર 10 જ દિવસ બાકી છે ત્યારે જિલ્લાના મુખ્યમથક ભુજમાં દીવા, રંગોળીના રંગ અને અન્ય શણગાર સામગ્રીનું વેંચાણ શરૂ થયું છે. હાલ બજારોમાં ખાસ ઘરાકી જોવા મળી રહી નથી પણ ગયા બે વર્ષ કરતા આ વર્ષે સારો ધંધો રહેશે તેવી ધંધાર્થીઓને આશા છે. વડાપ્રધાનના વોકલ ફોર લોકલના સંદેશથી પણ આવા નાના ધંધાર્થીઓને લાભ થાય તેવી આશા છે.
    First published:

    Tags: Diwali 2021, Gujarati News News, Kutch news

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन