Home /News /kutchh-saurastra /

કચ્છ: ડેન્ગ્યુ ચીકનગુનિયાના કેસો વધતા તંત્ર હરકતમાં, પાણીનો નિકાલ ન થતો હોય તેવી જગ્યાને દંડ ફટકારાયા

કચ્છ: ડેન્ગ્યુ ચીકનગુનિયાના કેસો વધતા તંત્ર હરકતમાં, પાણીનો નિકાલ ન થતો હોય તેવી જગ્યાને દંડ ફટકારાયા

આરોગ્ય

આરોગ્ય વિભાગ દ્વારા મેઘા ડ્રાઇવનું આયોજન

જિલ્લામાં છેલ્લા થોડા સમયથી ડેન્ગ્યુ અને ચીકનગુનિયા ના કેસો સતત વધતા હોવાથી તંત્ર દ્વારા મેગા ડ્રાઇવનું આયોજન કરાયું છે જેના અંતર્

    કચ્છ:  જિલ્લામાં આ વર્ષે ગત વર્ષ કરતાં ડેન્ગ્યુ અને ચીકનગુનિયા ના કેસોમાં અનેક ગણો વધારો નોંધાયો છે. તંત્ર દ્વારા પણ હવે આકરા પગલા લેવામાં આવી રહ્યા છે. બુધવારે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ભુજ શહેરમાં વિવિધ જગ્યાએ અલગ અલગ ટીમો થકી ડોર ટુ ડોર સર્વે તેમજ બાંધકામ એકમો ખાતે ભરાયેલા પાણીની ચકાસણી કરવામાં આવી હતી. સાથે જ જ્યાં જ્યાં પાણીમાં મચ્છરના ઈંડા દેખાયા હતા ત્યાં દંડ ફટકારવામાં આવ્યો હતો.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Dengue

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन