Home /News /kutchh-saurastra /

કચ્છ: કોરોના મૃતકોના સત્તાવાર આંકડા સામે સહાય અરજીઓ વધી; તંત્રના મતે બહારગામના લોકોની અરજીઓ

કચ્છ: કોરોના મૃતકોના સત્તાવાર આંકડા સામે સહાય અરજીઓ વધી; તંત્રના મતે બહારગામના લોકોની અરજીઓ

ફોર્મ

ફોર્મ ભરવાની કામગીરી

કોરોનાના કારણે મૃત્યુ પામનારા લોકોના પરિવારજનોને સરકાર દ્વારા સહાય અપાઇ રહી છે ત્યારે એક અઠવાડિયામાં જ કોરોના મૃત્યુના સત્તાવાર 

    કચ્છ:  વૈશ્વિક મહામારી કોરોનાએ પહેલી લહેરથી આજ સુધી અનેક લોકોના જીવ લીધા છે, અનેક લોકોએ પોતાના પરિવારજનોને ગુમાવ્યા છે. ત્યારે રાજ્ય સરકારે કોરોનાકાળમાં મૃત્યુ પામેલાં લોકોના પરિવારજનોને 50,000 રૂપિયાની આર્થિક સહાય ચૂકવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. કચ્છમાં પણ અત્યાર સુધી 1200 ફોર્મ લોકો લઈ ગયા છે અને તેમાંથી 543 જેટલા ફોર્મ ભરાઈ ગયા છે અને કચેરીએ પરત પણ જમા કરાવવામાં આવ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે સત્તાવાર આંકડા મુજબ કચ્છમાં કોરોનાથી માત્ર 282 લોકોના મોત થયા હતા.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Kutch, કચ્છ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन