Home /News /kutchh-saurastra /

કચ્છ: કાશ્મીરમાં હિન્દુઓની હત્યા મુદ્દે શૂટ એટ સાઈટનો ઓર્ડર આપવા આંતરાષ્ટ્રીય હિન્દુ પરિષદની માંગ

કચ્છ: કાશ્મીરમાં હિન્દુઓની હત્યા મુદ્દે શૂટ એટ સાઈટનો ઓર્ડર આપવા આંતરાષ્ટ્રીય હિન્દુ પરિષદની માંગ

આંતરરાષ્ટ્રીય

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સભ્યો

kutch news: કચ્છ વિભાગ દ્વારા કલેકટર (kutch collector) મારફતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને (prime minister narendra modi) આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. કાશ્મીરમાં હિન્દુઓની હત્યા રોકવા માટે ગુનેગારોને સ્થળ પર જ મારવાની પરવાનગી આપવા વડાપ્રધાન પાસે માંગણી કરાઈ હતી

વધુ જુઓ ...
    kutch news: છેલ્લા થોડા દિવસોમાં કાશ્મીરમાં (kashmir) થયેલી હત્યાઓ (murder) વિરુદ્ધ આંતરાષ્ટ્રીય હિન્દુ પરિષદે (International Hindu Council) રોષ દાખવ્યો હતો. કચ્છ વિભાગ દ્વારા કલેકટર (kutch collector) મારફતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને (prime minister narendra modi) આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. કાશ્મીરમાં હિન્દુઓની હત્યા રોકવા માટે ગુનેગારોને સ્થળ પર જ મારવાની પરવાનગી આપવા વડાપ્રધાન પાસે માંગણી કરાઈ હતી. કટ્ટરવાદી અને આતંકવાદી તત્વો વિરુદ્ધ પગલાં લેવા માંગ કરાઇ.
    Published by:ankit patel
    First published:

    Tags: Gujarati News News, Jammu and kashmir, Kutch news, કાશ્મીર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन