Home /News /kutchh-saurastra /

રાજનીતિમાં અલ્પેશ ઠાકોરની સક્રિય થવાની જાહેરાત, કહ્યુ-ગુજરાતમાં બનાવીશું રામ મંદિર

અનામત બચાવવા,વ્યસન મુક્તિ અને બેરોજગારી મુદ્દે શરૂ કરી નામના મેળવેલા OBC એકતા મંચના અધ્યક્ષ અલ્પેશ ઠાકોરને આજે પ્રેસ કોન્ફરન્સ કરીને રાજનીતિમાં સક્રિય થવાની જાહેરાત કરી દીધી છે.OBC એક્તામંચના અધ્યક્ષ અલ્પેશ ઠાકોરે આગામી સમયમાં રાજનીતિ કાર્યક્રમો આપવાની યોજના કરી છે.સોમનાથથી ગુજરાત વિજય સંકલ્પ યાત્રાનું આયોજન કરાશે.28 મીએ સોમનાથ મહાદેવના દર્શન કરાશે.મહાદેવના સાનિધ્યમાં વિજય શંખનાદ કરીને રાજનૈતિક સંકલ્પ કરાશે.

વધુ જુઓ ...

અલ્પેશ ઠાકોરે દાવો કર્યો હતો કે હતું કે,ગુજરાતના વિકાસ અંગે લોકોને ભ્રમમાં નાખવામાં આવ્યા છે.ગુજરાતમાં બન્ને પક્ષોએ ગુજરાતને અન્યાય કર્યો છે.28મીએ સોમનાથના દર્શન કરી સક્રિય રાજનીતિની શરૂઆત કરીશું.મહાદેવના સાનિધ્યમાં વિજય શંખનાદ કરી રાજનૈતિક સંકલ્પ કરાશે.2 દિવસની યાત્રાનો સોમનાથથી પ્રારંભ કરવામાં આવશે.

અલ્પેશે વધુમાં કહ્યુ હતું કે,કુલ 125 જેટલી વિધાનસભાની સીટોને આવરી લઈશું.અમે ગુજરાતમા આયોધ્યા જેવું રામ મંદિર બનાવીશું.અમે બેરોજગાર યુવાનો માટે રાજકારણ કરીશું.અમારી અત્યારની વાત વ્યક્તિલક્ષી નહીં પણ મુદ્દાલક્ષી હશે.જે લોકો અમારી ડિમાન્ડ સ્વીકારશે તે પાર્ટી સાથે અમે ઉભા રહીશું.ગુજરાતમાં અમે બીજા સમુદાય સાથે પણ જોડાઈશું.'અમે ગુજરાતમાં કેડરબેઈઝ મેનેજમેન્ટ તૈયાર કર્યુ છે.
First published:

Tags: અલ્પેશ ઠાકોર, ઓબીસી એકતા મંચ, સક્રિય રાજનીતિ, સોમનાથ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन