Home /News /kutchh-saurastra /

કચ્છ: સો કરોડ કોરોના રસી અપાયાની ઉજવણી; પોલીસ સંભારણા દિવસ નિમિત્તે શહીદોને યાદ કરાયા

કચ્છ: સો કરોડ કોરોના રસી અપાયાની ઉજવણી; પોલીસ સંભારણા દિવસ નિમિત્તે શહીદોને યાદ કરાયા

કોરોના

કોરોના વાયરસ રસી અભિયાન

દેશમાં કોરોના રસીકરણના સો કરોડ ડોઝ પુરા થતા કચ્છમાં ઠેરઠેર ઉજવણી કરાઇ હતી અને પોલીસ સંભારણા દિવસ નિમિત્તે કચ્છના શહીદ પોલીસ કર્મીઓને યાદ કર્યા

    કચ્છઃ આજે દેશમાં કોરોના રસીકરણના (corona vaccination) સો કરોડ ડોઝ (100 crore dose) પુરા થયા હતા. સમગ્ર દેશમાં આ સિદ્ધિની ઠેરઠેર ઉજવણી કરાઇ હતી. કચ્છમાં પણ ભુજ માધાપર અને ગાંધીધામ ખાતે કેક કાપી તેમજ આરોગ્ય કર્મચારીઓનું પોલીસ બેન્ડ સાથે સન્માન કરી ઉજવણી કરાઇ હતી.
    સાથે જ પોલીસ સંભારણા દિન નિમિત્તે જિલ્લા પોલીસ દ્વારા જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે શહીદ પોલીસ કર્મીઓને પરેડ અને બેન્ડ સાથે યાદ કરાયા હતા.
    First published:

    Tags: Corona Vaccination, Gujarati News News, Kutch news

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन