ધો 12 વિજ્ઞાનપ્રવાહનું 81.89 ટકા પરિણામ,ગોંડલનું 98.78 ટકા સૌથી વધુ પરિણામ

News18 Gujarati | News18 Gujarati
Updated: May 11, 2017, 11:57 AM IST
ધો 12 વિજ્ઞાનપ્રવાહનું 81.89 ટકા પરિણામ,ગોંડલનું 98.78 ટકા સૌથી વધુ પરિણામ
ધો 12 વિજ્ઞાનપ્રવાહનું 81.89 ટકા પરિણામ જાહેર થયું છે.ગોંડલનું 98.78 સૌથી વધુ પરિણામ જ્યારે સૌથી ઓછુ સેલવાસનું પરિણામ આવ્યું છે. A1 ગ્રેડ ધરાવતાં 589 વિદ્યાર્થીઓ છે. જ્યારે વધુ પરિણામ ધરાવતો જિલ્લો બોટાદ મોખરે રહ્યો છે. છોટા ઉદેપુર જિલ્લાનું સૌથી ઓછુ પરિણામ આવ્યું છે. બોર્ડની વેબસાઇટ પર પરિણામ જાહેર કરાયું છે.વિદ્યાર્થીઓનું પરિણામ 82.06 ટકા, વિદ્યાર્થીનીઓનું પરિણામ 81.60 ટકા રહ્યું છે.

  • Share this:
ધો 12 વિજ્ઞાનપ્રવાહનું 81.89 ટકા પરિણામ જાહેર થયું છે.ગોંડલનું 98.78 સૌથી વધુ પરિણામ જ્યારે સૌથી ઓછુ સેલવાસનું પરિણામ આવ્યું છે. A1 ગ્રેડ ધરાવતાં 589 વિદ્યાર્થીઓ છે. જ્યારે વધુ પરિણામ ધરાવતો જિલ્લો બોટાદ મોખરે રહ્યો છે. છોટા ઉદેપુર જિલ્લાનું સૌથી ઓછુ પરિણામ આવ્યું છે. બોર્ડની વેબસાઇટ GSEB પર પરિણામ જાહેર કરાયું છે.વિદ્યાર્થીઓનું પરિણામ 82.06 ટકા, વિદ્યાર્થીનીઓનું પરિણામ 81.60 ટકા રહ્યું છે. ગત વર્ષ કરતા પરિણામમાં 2.86 ટકાનો વધારો થયો છે.

ગ્રુપ-Aનું પરિણામ 84.81 ટકા,ગ્રુપ-Bનું પરિણામ 79.35 ટકા,ગ્રુપ-ABનું પરિણામ 86.36 ટકા આવ્યું છે.બોટાદ જિલ્લાનું સૌથી વધુ 94.02 ટકા પરિણામ,છોટાઉદેપુરનું 51.54 ટકા સાથે સૌથી ઓછુ પરિણામ આવ્યું છે.ગુજરાતી માધ્યમનું પરિણામ 81.61 ટકા,અંગ્રજી માધ્યમનું પરિણામ 84.87 ટકા રહ્યું છે.

શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને આજે જ માર્કશીટ મળી જશે. સેલવાસનું 39.09 ટકા સૌથી ઓછુ પરિણામ આવ્યું છે. 100 ટકા પરિણામ ધરાવતી 118 શાળાઓ છે.

ધોરણ-12 વિજ્ઞાનપ્રવાહનું પરિણામ જાહેર

અંદાજિત 1.41 લાખ વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા

ધો 12 વિજ્ઞાનપ્રવાહનું 81.89 ટકા પરિણામ જાહેરગોંડલનું 98.78 સૌથી વધુ પરિણામ
સૌથી ઓછુ સેલવાસનું પરિણામ
A1 ગ્રેડ ધરાવતાં 589 વિદ્યાર્થીઓ
વધુ પરિણામ ધરાવતો જિલ્લો બોટાદ
ઓછુ પરિણામ ધરાવતો જિલ્લો છોટાઉદેપુર

ગ્રુપ-Aનું પરિણામ 84.81 ટકા
ગ્રુપ-Bનું પરિણામ 79.35 ટકા
ગ્રુપ-ABનું પરિણામ 86.36 ટકા
વિદ્યાર્થીઓનું પરિણામ 82.06 ટકા
વિદ્યાર્થીનીઓનું પરિણામ 81.60 ટકા
બોટાદ જિલ્લાનું સૌથી વધુ 94.02 ટકા પરિણામ
છોટાઉદેપુરનું 51.54 ટકા સાથે સૌથી ઓછુ પરિણામ
ગુજરાતી માધ્યમનું પરિણામ 81.61 ટકા
અંગ્રજી માધ્યમનું પરિણામ 84.87 ટકા

A1 ગ્રેડમાં સુરતનું સૌથી વધુ પરિણામ

A1 ગ્રેડ મેળવનાર સુરતના 188 વિદ્યાર્થીઓનો સમાવેશ

ફાઇલ તસવીર
First published: May 11, 2017, 10:29 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading