Home /News /kutchh-saurastra /

ભુજ: 63 વર્ષીય વૃદ્ધ અને 17 વર્ષીય કિશોર રાજ્યકક્ષાની પાવર લીફ્ટિંગ પ્રતિયોગિતામાં વિજેતા 

ભુજ: 63 વર્ષીય વૃદ્ધ અને 17 વર્ષીય કિશોર રાજ્યકક્ષાની પાવર લીફ્ટિંગ પ્રતિયોગિતામાં વિજેતા 

63

63 વર્ષીય અલી ખાન પઠાણ નિવૃત્ત બેંક કર્મચારી

ભુજના 63 વર્ષીય અલી ખાન પઠાણ અને 17 વર્ષીય વત્સલ મહેશ્વરી રાજ્યકક્ષાની પાવર લીફટીંગ પ્રતિયોગીતામાં વિજેતા બન્યા

    કચ્છઃ ભુજમાં (bhuj) સાથે ટ્રેનિંગ લેતા એક વૃદ્ધ અને કિશોર રાજ્યકક્ષાની પાવર લીફટીંગ પ્રતિયોગીતામાં વિજેતા બન્યા છે. 63 વર્ષીય અલી ખાન પઠાણ નિવૃત્ત બેંક કર્મચારી છે. નિવૃત્તિ બાદ જિમમાં કસરત શરૂ કરી અને પાવર લિફ્ટિંગ ટ્રેનિંગ લીધી. પોતાનાથી નાની વય જૂથ કેટેગરીમાં પોતાથી યુવાન લોકોને હરાવી રાજ્ય કક્ષાએ દ્વિતીય સ્થાન મેળવ્યું હતું. સાથે જ ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થી વત્સલ મહેશ્વરી સમગ્ર રાજ્યમાં પ્રથમ આવ્યા હતા.
    First published:

    Tags: Gujarati News News, Gym, Kutch news

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन