Home /News /kutchh-saurastra /કચ્છ : 71ના યુદ્ધની સ્વર્ણ જયંતિએ 'વિજય મશાલ' ભૂજ પહોંચી, પાકિસ્તાન સામે જીતના 5 દાયકાની ઉજવણી થઈ

કચ્છ : 71ના યુદ્ધની સ્વર્ણ જયંતિએ 'વિજય મશાલ' ભૂજ પહોંચી, પાકિસ્તાન સામે જીતના 5 દાયકાની ઉજવણી થઈ

પાકિસ્તાન

પાકિસ્તાન સામેના યુદ્ધની જીતનું સ્વર્ણિમ વિજય વર્ષ

1971 India Pakistan War Victory Day : 1971ના ભારત પાકિસ્તાન યુદ્ધ જીતની સ્વર્ણ જયંતિએ દેશભરમાં નીકળેલી વિજય મશાલ યાત્રા ભૂજ ખાતે પહોંચી.

    1971 India Pakistan War : 1971ના ભારત પાકિસ્તાન યુદ્ધ જીતની સ્વર્ણ જયંતિએ દેશભરમાં નીકળેલી વિજય મશાલ યાત્રા ભૂજ (Bhuj) ખાતે પહોંચી હતી. ડિસેમ્બર 2020માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલી આ વિજય મશાલ યાત્રા સમગ્ર દેશમાં ભ્રમણ કરીને યુદ્ધની 50મી વર્ષગાંઠે ભૂજ બાલ્ડ ઇગલ બ્રિગેડ ખાતે પહોંચી હતી. ગુરુવારે સવારે ભૂજોડીના વંદે માતરમ્ મેમોરિયલ ખાતે તેને લાવીને યુદ્ધ જીતની 50મી વર્ષગાંઠ ઉજવાઈ હતી.
    First published:

    Tags: 1971 Pakistan War Victor Day, 1971 war, Bhuj, BSF, Flame, Pakistan War 50th anniversary, Victory of 1971 War, ભારત

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन