વડોદરા હાઇવે પર બે લક્ઝરી અથડાતા 3ના મોત

VINOD LEUVA | News18 Gujarati
Updated: May 25, 2017, 2:17 PM IST

વડોદરા નેશનલ હાઇવે પર આજે સુંદરપુર પાટીયા પાસે વહેલી સવારે ગમખ્વાર અકસ્માતમાં ત્રણ મુસાફરોના મોત નીપજ્યા છે.જાણવામળ્યા મુજબ વહેલી સવારે બે લક્ઝરીઓ વચ્ચે આ સર્જાયેલા અકસ્માતને પગલે દોડધામ મચી ગઇ હતી. ઇજાગ્રસ્તો 5લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. પોલીસે સ્થળ પર પહોચી વધુ તપાસ હાથ ધરી છે.

જુનાગઢથી મુંબઇ બાજુ જઇ રહેલી લક્ઝરી જી.જે.11એક્સ 1004 હાઇવેની બાજુમાં મુસાફરોને ચા પાણી કરાવવા ઉભી હતી આ દરમિયાન રાજસ્થાન બાજુથી આવતી અને મુંબઇ જઇ રહેલી લક્ઝરી નં.આર.જે. 27 પીએ 7192એ ઉભેલી લક્ઝરીને પાછળથી ટક્કર મારી હતી.
First published: May 25, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर