Home /News /kutchh-saurastra /

જૂનાગઢમાં આત્મવિલોપનની ચીમકી આપનાર પોલીસ પુત્રની અટકાયત

જૂનાગઢમાં આત્મવિલોપનની ચીમકી આપનાર પોલીસ પુત્રની અટકાયત

    જૂનાગઢમાં પોલીસ પુત્રએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી. અજય ગોસ્વામી આત્મવિલોપન કરે તે પહેલાજ તેની અટકાયત કરવામાં આવી હતી. કલેક્ટર કચેરી બહાર ઝેરી દવા પીવે તે પહેલા જ લોકોએ તેને અટકાવ્યો હતો.

    અજય ગોસ્વામી પર થોડા દિવસ પહેલા હુમલો કરવામાં આવ્યો હતો.આ યુવકે હુમલા બાદ સતત કેટલાક દિવસથી પોલીસ ફરિયાદ કરી હતી અને આરોપીને પકડવા પણ માગ કરી હતી. પોલીસે આરોપી ન પકડતા અંતે અજયે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો.



    ઉલ્લેખનીય છે કે પુત્રનો જીવ બચાવવા તેમના પિતા સાથે રહેતા હતા. અજયના પિતા પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. આ મામલે ફરીયાદ દાખલ થઇ ચુકી છે. પોલીસે હાલ કાયદેસરની કાયવાહી હાથ ધરી છે.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: Police arrest

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन