લોકરક્ષક દળની ફીઝીકલ પરીક્ષામાં ડમી ઉમેદવાર ઝડપાયો

VINOD LEUVA | News18 Gujarati
Updated: February 10, 2017, 9:34 AM IST
લોકરક્ષક દળની ફીઝીકલ પરીક્ષામાં ડમી ઉમેદવાર ઝડપાયો
જુનાગઢઃજુનાગઢ પોલીસ ટ્રેનીંગ ગ્રાઉન્ડ ખાતે લોક રક્ષક દળ ફીઝીકલ ટેસ્ટની ચાલી રહ્યો છે. ત્યારે બુધવારે આ ભરતીમાં ઓરીજનલ ઉમેદવારનું નામ બદલી ડમી ઉમેદવાર ટેસ્ટ આપવા જતા પકડાયો છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: February 10, 2017, 9:34 AM IST
જુનાગઢઃજુનાગઢ પોલીસ ટ્રેનીંગ ગ્રાઉન્ડ ખાતે લોક રક્ષક દળ ફીઝીકલ ટેસ્ટની ચાલી રહ્યો છે. ત્યારે બુધવારે આ ભરતીમાં ઓરીજનલ ઉમેદવારનું નામ બદલી ડમી ઉમેદવાર ટેસ્ટ આપવા જતા પકડાયો છે.

ટ્રેનીંગ કોલેજના અધિકારી દ્વારા તેમની ઉપર ફરિયાદ દાખલ કરવામાં આવી છે.ગઈકાલે ફીઝીકલ ટેસ્ટ ચાલી રહીં હતી ત્યારે પ્રણવ વિનુભાઈ કપુરિયા કોલ લેટર સાથે આવેલ હતો અને જેનો કોલ લેટર હતો તે હર્ષ યોગેશભાઈ ગામી પણ હાજર હોવાથી  ભાંડો ફૂટ્યો હતો.

પ્રણવ કપુરિયાએ હર્ષના ચેસ્ટ નંબર અને કોલ લેટરમાં પોતાનું નામ લખી ગ્રાઉન્ડ પાસ કરવા આવતા ઝડપાઇ જતા તેની સામે ખોટા દસ્તાવેજ ઉભા કરવાનો ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

First published: February 10, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर