Home /News /kutchh-saurastra /

જૂનાગઢઃ વંથલીના મહોબતપરાની સીમમાંથી રૂ. 26.54નો વિદેશી દારૂ ઝડપાયો

જૂનાગઢઃ વંથલીના મહોબતપરાની સીમમાંથી રૂ. 26.54નો વિદેશી દારૂ ઝડપાયો

  જૂનાગઢઃ વંથલીના મહોબતપરાની સીમમાં LCB પાડેલા દરોડામાં મોટા જથ્થામાં વિદેશી દારૂ ઝડપાવાની માહિતી મળી છે.

  વધુ વિગત પ્રાપ્ત અનુસાર, જૂનાગઢના વંથલીના મહોબતપરાની સીમમાં મળેલી બાતમીને આધારે LCBએ પાડેલા દરોડામાં મોટો જથ્થામાં વિદેશી દારૂ પકડાયો છે. પકડાયેલી વિદેશી દારૂની 552 પેટીની કિંમત અંદાજે રૂ. 26.54 લાખ થાય છે. પોલીસે દારૂ સાથે આઇશર, મેટાડોર જપ્ત કર્યાં છે. કુલ રૂ.37.54 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. પોલીસે ગુનો નોંધી આગળ તપાસ કરી રહી છે.
  Published by:Sanjay Joshi
  First published:

  Tags: Foreign liquor, Junagadha, LCB

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन