રાજ્યમાં પ્રથમ તબક્કા માટે મતદાન શરૂ થઈ ગયું છે. ત્યારે વાત કરીએ જુનાગઢ જીલ્લાની તો, જુનાગઢ જીલ્લાની પાંચ બેઠકો પર મતદાન યોજાઈ રહ્યું છે. આ પાંચ બેઠકો પર ભાજપ-કોંગ્રેસે પોતાના કયા ઉમેદવાર ઉતાર્યા છે. તેમનો અભ્યાસ કેટલો, તેમના પાસે સંપત્તિ કેટલી અને તેમના પર ક્રિમિનલ કેસ કેટલા તેના પર કરીએ એક નજર...રાજ્યમાં પ્રથમ તબક્કા માટે મતદાન શરૂ થઈ ગયું છે. ત્યારે વાત કરીએ જુનાગઢ જીલ્લાની તો, જુનાગઢ જીલ્લાની પાંચ બેઠકો પર મતદાન યોજાઈ રહ્યું છે. આ પાંચ બેઠકો પર ભાજપ-કોંગ્રેસે પોતાના કયા ઉમેદવાર ઉતાર્યા છે. તેમનો અભ્યાસ કેટલો, તેમના પાસે સંપત્તિ કેટલી અને તેમના પર ક્રિમિનલ કેસ કેટલા તેના પર કરીએ એક નજર...