ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે. રાજ્યમાં વિધાનસભા ચૂંટણીનીના પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. કુલ 89 બેઠક પર મતદાન થઈ રહ્યું છે, મોટાબાગની બેઠક પર શાંતીપૂર્ણ મતદાન થઈ રહ્યું છે, ત્યારે જુનાગઢમાં પાટીદારોનું એક જૂથ મતદાન કરવા પહોંચ્યું તે સમયે રેશ્મા પટેલ વિરુદ્ધ સુત્રોચ્ચાર કરી તેમનો વિરોધ કરવામાં આવ્યો.
ઉલ્લેખનીય છે કે, રેશ્મા પટેલ પૂર્વ પાસ કન્વીનર હતા જે બાદમાં ભાજપ સાથે જોડાઈ ગયા હતા. જેને લઈ કેટલાક પાટીદારોમાં રેશ્મા પટેલ વિરુદ્ધ રોષ જોવા મળી રહ્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર