ભૂજના લોરિયા નજીક જીપ પલટી, અકસ્માતમાં બેના મોત,14 ઘાયલ

A
Updated: January 1, 1970, 5:30 AM IST
ભૂજના લોરિયા નજીક જીપ પલટી, અકસ્માતમાં બેના મોત,14 ઘાયલ
ભૂજઃકચ્છના ભૂજ તાલકાના લોરિયા નજીક આજે સવારે એક જીપકાર પલટી ખાઈ જતા આ અકસ્માતમાં બે લોકોના મોત થયાં હતા જયારે 14થી વધુ લોકો ઘાયલ થયા હતા. બાળકો સહિતના તમામ ઈજાગ્ર્સતોને 108 અને ખાનગી વાહનો મારફતે સારવાર માટે ભૂજ ખસેડાયા હતા. સારવાર દરમિયાન બે લોકોના મોત થયાની વિગતો અપાઈ હતી. હલા તમામ લોકોની સારવાર ચાલી રહી છે.
A
Updated: January 1, 1970, 5:30 AM IST
ભૂજઃકચ્છના ભૂજ તાલકાના લોરિયા નજીક આજે સવારે એક જીપકાર પલટી ખાઈ જતા આ અકસ્માતમાં બે લોકોના મોત થયાં હતા જયારે 14થી વધુ લોકો ઘાયલ થયા હતા. બાળકો સહિતના તમામ ઈજાગ્ર્સતોને 108 અને ખાનગી વાહનો મારફતે સારવાર માટે ભૂજ ખસેડાયા હતા. સારવાર દરમિયાન બે લોકોના મોત થયાની વિગતો અપાઈ હતી. હલા તમામ લોકોની સારવાર ચાલી રહી છે. મળતી વિગતો મુજબ ભૂજ તરફ આવી રહેલી જીપકાર લોરિયા પાસેના વળાંક પર પલટી મારી ગઈ હતી અકસ્માત સર્જાતા અન્ય વાહનચાલકો મદદ દોડી ગયા હતા. 108 અને ખાનગી વાહનો મારફતે તમામ ઈજાગસ્તોને સારવાર માટે ભૂજ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
First published: March 15, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर