Home /News /kutchh-saurastra /

Women's Day 2022 : જીજી હોસ્પિટલમાં મહિલા દિવસની અનોખી ઉજવણી, જુઓ વીડિયો

Women's Day 2022 : જીજી હોસ્પિટલમાં મહિલા દિવસની અનોખી ઉજવણી, જુઓ વીડિયો

જામનગર:

જામનગર: જીજી હોસ્પિટલમાં મહિલા દિવસની અનોખી રીતે કરાઈ ઉજવણી

Women's Day 2022 : આજે 8મી માર્ચને સમગ્ર વિશ્વમાં મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે જામનગરની અને સૌરાષ્ટ્રની સૌથી મોટી હૉસ્પિટલ ગણાતી જીજી હૉસ્પિટલમાં આવી રીતે ઉજવાયો 'મહિલા દિન"

    સંજય વાઘેલા, જામનગર: આજે સમગ્ર વિશ્વ(World)માં મહિલા દિવસ(Womens Day)ની ઉજવણી કરવામાં આવી રહી છે. ઠેર ઠેર વિવધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને ગુજરાત(Gujarat)માં પણ અનેકવિધ કાર્યક્રમો યોજાયા છ, ત્યારે હાલાર(Halar)ની સૌથી મોટી (Jamnagar)હોસ્પીટલ જીજી હોસ્પિટલ (GG Hospital)ખાતે ફરજ બજાવતાં નર્સિંગ સ્ટાફ(Nursing Staf)દ્વારા પણ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

    વિશ્વ મહિલા દિવસ ઉજવણી રૂપે જામનગરમાં જી જી સરકારી હોસ્પિટલમાં આવેલી નર્સિંગ અધિક્ષકની કચેરી ખાતે સવારે મહિલા નર્સિંગ કર્મચારીઓને પુષ્પ આપી મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી, સાથે જ જીજીમાં ફરજ બજાવતા કરચરીઓનું મોઢું મીઠુ કરાવી મહિલાઓ પ્રત્યે જાગૃતિનો સંદેશ પાઠવવામાં આવ્યો હતો, સાથે જ રંગોળી અને કચેરીનું શુસોભન કરવામાં આવ્યું હતું.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Womens Day 2022

    આગામી સમાચાર