Home /News /kutchh-saurastra /

શિયાળો આવ્યો અને શેરડી પણ, જાણો જામનગરમાં શું છે ભાવ ?

શિયાળો આવ્યો અને શેરડી પણ, જાણો જામનગરમાં શું છે ભાવ ?

શિયાળો

શિયાળો આવ્યો અને શેરડી પણ, જાણો જામનગરમાં શું છે ભાવ ?

જામનગર: દિવાળી બાદ તુલસી વિવાહનું ખાસ મહત્વ હોઈ છે, આ તુલસી વિવાહ દરમ્યાન શેરડીના સાંઠા મંડપમાં રાખવામાં આવે છે. 

    જામનગર: દિવાળી બાદ તુલસી વિવાહનું ખાસ મહત્વ હોઈ છે, આ તુલસી વિવાહ દરમિયાન શેરડીના સાંઠા મંડપમાં રાખવામાં આવે છે. ત્યારે શહેરમાં ઠેર ઠેર શેરડીના સ્ટોલ લાગ્યા છે. નાના તથા મોટા વેપારી શેરડીનું વેચાણ કરી રહ્યા છે. આ વેપારીનું કહેવું છે કે મોંઘવારીને કારણે શેરડીના ભાવમાં ધરખમ વધારો નોંધાયો છે. તેમ છતાં આ શેરડીના શાંઠા 20, 30, 50 રૂપિયામાં વેંચાઈ રહ્યા છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Jamnagar News, Local News

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन