રાહુલને ચૂંટણી સમયે જ મંદિરો કેમ યાદ આવ્યા?: યોગી આદિત્યનાથ
રાહુલને ચૂંટણી સમયે જ મંદિરો કેમ યાદ આવ્યા?: યોગી આદિત્યનાથ
ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ બે દિવસથી ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ગુરુવારે તેમણે જામનગરના કાલાવડમાં ચૂંટણી સભા સંબોધી હતી. યોગીએ અહીં હાલમાં ગુજરાતમાં પ્રચાર કરી રહેલા કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. યોગીએ સવાલ કર્યો હતો કે ચૂંટણી સમયે જ રાહુલ ગાંધીને મંદિરો કેમ યાદ આવ્યા?

જામનગરઃ ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ બે દિવસથી ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ગુરુવારે તેમણે જામનગરના કાલાવડમાં ચૂંટણી સભા સંબોધી હતી. યોગીએ અહીં હાલમાં ગુજરાતમાં પ્રચાર કરી રહેલા કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. યોગીએ સવાલ કર્યો હતો કે ચૂંટણી સમયે જ રાહુલ ગાંધીને મંદિરો કેમ યાદ આવ્યા?
રાહુલ પાખંડી
યોગી આદિત્યનાથે રાહુલ ગાંધીને કાલાવડની ભાજપની સભામાં પાખંડી ગણાવ્યા હતા. અહીં વિવિધ સમાજ દ્વારા તેમનું સન્માન કરવા આવ્યું હતું. યોગી આદિત્યનાથે કોંગ્રેસ ઉપર મંદિરની રાજનીતિ ઉપર આકરા પહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, સોમનાથના વિકાસમાં પણ કોંગ્રેસની સરકારે હંમેશા રોળાં નાખ્યા હતા. હવે રાહુલ સોમનાથના દર્શન કરીને રાજનીતિ કરી રહ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર