Home /News /kutchh-saurastra /

જામનગરના આ શિક્ષકની ફરજ નિષ્ઠાને સલામ, સતત બીજા વર્ષે બન્યા બેસ્ટ BLO !!

જામનગરના આ શિક્ષકની ફરજ નિષ્ઠાને સલામ, સતત બીજા વર્ષે બન્યા બેસ્ટ BLO !!

જામનગરના

જામનગરના આ શિક્ષકની ફરજ નિષ્ઠાને સલામ, સતત બીજા વર્ષે બન્યા બેસ્ટ BLO !!

જામનગરના (Jamnagar)જામજોધપુર વિધાનસભા (assembly )મત વિસ્તાર હેઠળના સતાપર(Satapar) ગામ ના બી.એલ.ઓ (બૂથ લેવલ ઓફિસર)(BLO)ને છેલ્લા બે વર્ષથી સતત મુખ્ય ચૂંટણી(election) અધિકારી જામનગર દ્વારા બેસ્ટ બી.એલ. ઓ નો પુરસ્કાર (Award)આપી સન્માનિત કરવામાં આવ્યા છે.

વધુ જુઓ ...
    સંજય વાઘેલા, જામનગર: જામનગરના (Jamnagar)જામજોધપુર વિધાનસભા (assembly )મત વિસ્તાર હેઠળના સતાપર(Satapar) ગામ ના બી.એલ.ઓ (બૂથ લેવલ ઓફિસર)(BLO)ને છેલ્લા બે વર્ષથી સતત મુખ્ય ચૂંટણી(election) અધિકારી જામનગર દ્વારા બેસ્ટ બી.એલ. ઓ નો પુરસ્કાર (Award)આપી સન્માનિત કરવામાં આવ્યા છે. સતાપર ગામના સરકારી શાળાના શિક્ષક (teacher)જયેશ ખાંટ(Jayesh khant)બીએલઓ તરીકે 5 વર્ષથી મતદાર(voter) યાદીને ભૂલ રહિત બનાવવા માટે ઘરની મુલાકાતે જાય છે. આથી તેને સતત બે વર્ષ બીએલઓનો બેસ્ટ પુરસ્કાર એનાયત કરાયો છે.

    આ પણ વાંચો: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નિયત સમયે જ થશે, અટકળો પર પાટીલે મુક્યુ પૂર્ણવિરામ

    યુવા મતદારોના મનની જાગૃતિ આવે તે માટે મતદાર સાક્ષરતા ક્લબ પણ ચલાવે છે. શાળા કક્ષાએ ચૂંટણીને લગતી રમતો આયોજન કરી યુવા મતદારોને લોકશાહી સાથે જોડવાનું કામ કરી રહ્યા છે. તેણે ચૂંટણી પ્રક્રિયા સરળ બનાવવા માટે મુખ્ય ચૂંટણી અધિકારી ગાંધીનગરને નવતર પ્રયોગ પણ રજૂ કર્યો હતો તે માટે તેઓ ચૂંટણી સંહિતા પુસ્તકનું લેખન અને સંકલન કર્યું હતું. આ પુસ્તકમાં તેઓએ ચૂંટણી દરમિયાન ફરજ પરના કર્મચારીઓએ શું શું કરવું જોઇએ કેવી રીતે ફોર્મ ભરવું વગેરેની માહિતી જણાવી છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Jamnagar City, જામનગર

    આગામી સમાચાર