Home /News /kutchh-saurastra /Jamnagar: પટાંગણમાં પડ્યા પડ્યા ધૂળ ખાઈ ગયાં સાધનો, મહાનગર પાલિકાને વાપરવાનો સમય ન મળ્યો !

Jamnagar: પટાંગણમાં પડ્યા પડ્યા ધૂળ ખાઈ ગયાં સાધનો, મહાનગર પાલિકાને વાપરવાનો સમય ન મળ્યો !

પટાંગણમાં

પટાંગણમાં પડ્યા પડ્યા ધૂળ ખાઈ ગયાં સાધનો, મહાનગર પાલિકાને વાપરવાનો સમય ન મળ્યો !

જામનગર (Jamnagar)મહાનગરપાલિકાનું તંત્ર જાને કે ઘોર નિંદ્રામાં હોઈ તેમ લાગી રહ્યું છે, માત્ર મોટી મોટી વાતો કરવી અને પ્રજાના પૈસા પાણીની જેમ વેડફી નાખતું આ અણઘડ તંત્ર છે, શહેરમાં ગંદકી દૂર કરવાની વાત તો દૂર રહી પરંતુ ખુદ મહાનગરપાલિકાના(Jamnagar Corporation)પટાંગણમાં જ ગંદકીના થર લાગ્યા છે,

વધુ જુઓ ...
    સંજય વાઘેલા, જામનગર: શહેર(City)ની માવજત કરવાની જવાબદારી મહાનગરપાલિકા(Corporation)ની હોઈ છે, આ શહેરમાં રહેતા લોકો પોતાના શહેરનો વિકાસ થાય તે માટે વેરો આપતા હોઈ છે, આ વેરાની રકમમાંથી મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વિવિધ જરૂરિયાતના કામ જેવા કે સાફ સફાઇ, વૃક્ષો વાવવા કે તેનું જતન કરવું, બાગ બગીચાની સરસંભાળ રાખવી વગેરે જેવા કામો કરવાનાં હોઈ છે, પરંતુ જામનગર (Jamnagar)મહાનગરપાલિકાનું તંત્ર જાને કે ઘોર નિંદ્રામાં હોઈ તેમ લાગી રહ્યું છે, માત્ર મોટી મોટી વાતો કરવી અને પ્રજાના પૈસા પાણીની જેમ વેડફી નાખતું આ અણઘડ તંત્ર છે, શહેરમાં ગંદકી દૂર કરવાની વાત તો દૂર રહી પરંતુ ખુદ મહાનગરપાલિકાના(Jamnagar Corporation)પટાંગણમાં જ ગંદકીના થર લાગ્યા છે, એટલું જ નહીં જનતાના પૈસે ખરીદવામાં આવેલા લાખો રૂપિયાના સાધનો ધૂળ ખાઈ રહ્યા છે, આ વાતને લઈને વિરોધ પક્ષના(Leader apposition) નેતા આનંદ રાઠોડે (Anand Rathod)જામનગર મહાનગરપાલિકા કમિશ્નરને રજુઆત કરી હતી.

    જામનગર મહાનગરપાલિકાના પટાંગણમાં ટ્રી ગાર્ડ, ડસ્ટબીન, વાહનો, સફાઈના સાધનો ધૂળ ખાઈ રહ્યા છે, કેટલાકનો એવા સાધનો છે જેનો ઉપયોગ એકપણ વખત થયો નથી અને ભંગાર બની ગયાં. ત્યારે આ બાબતને લઈને વિરોધ પક્ષના નેતાનું કહેવું છે કે જો આ બાબતે કોઈ નક્કર પગલાં લેવામાં ન આવ્યા તો તેઓ જનતાને સાથે રાખી ઉગ્ર આંદોલન કરશે.

    આ પણ વાંચો: ચીનમાં 2 વર્ષમાં પ્રથમ વખત તમામ 31 રાજ્યોમાં ફેલાયો કોરોના, 5 શહેરોમાં સંપૂર્ણ લોકડાઉન

    શહેરની માવજત કરવાની જવાબદારી મહાનગરપાલિકાની હોઈ છે, આ શહેરમાં રહેતા લોકો પોતાના શહેરનો વિકાસ થાય તે માટે વેરો આપતા હોઈ છે, આ વેરાની રકમમાંથી મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વિવિધ જરૂરિયાતના કામ જેવા કે સાફ સફાઇ, વૃક્ષો વાવવા કે તેનું જતન કરવું, બાગ બગીચાની સરસંભાળ રાખવી વગેરે જેવા કામો કરવાનાં હોઈ છે, પરંતુ જામનગર મહાનગરપાલિકાનું તંત્ર જાને કે ઘોર નિંદ્રામાં હોઈ તેમ લાગી રહ્યું છે, માત્ર મોટી મોટી વાતો કરવી અને પ્રજાના પૈસા પાણીની જેમ વેડફી નાખતું આ અણઘડ તંત્ર છે, શહેરમાં ગંદકી દૂર કરવાની વાત તો દૂર રહી પરંતુ ખુદ મહાનગરપાલિકાના પટાંગણમાં જ ગંદકીના થર લાગ્યા છે, એટલું જ નહીં જનતાના પૈસે ખરીદવામાં આવેલા લાખો રૂપિયાના સાધનો ધૂળ ખાઈ રહ્યા છે, આ વાતને લઈને વિરોધ પક્ષના નેતા આનંદ રાઠોડે જામનગર મહાનગરપાલિકા કમિશ્નરને રજુઆત કરી હતી.
    " isDesktop="true" id="1194408" >

    આ પણ વાંચો: આજથી 3 એપ્રિલ સુધી છે હિટવેવની આગાહી, સાચવજો આ વિસ્તારોમાં અપાયું છે યલો એલર્ટ

    જામનગર મહાનગરપાલિકાના પટાંગણમાં ટ્રી ગાર્ડ, ડસ્ટબીન, વાહનો, સફાઈના સાધનો ધૂળ ખાઈ રહ્યા છે, કેટલાકનો એવા સાધનો છે જેનો ઉપયોગ એકપણ વખત થયો નથી અને ભંગાર બની ગયાં. ત્યારે આ બાબતને લઈને વિરોધ પક્ષના નેતાનું કહેવું છે કે જો આ બાબતે કોઈ નક્કર પગલાં લેવામાં ન આવ્યા તો તેઓ જનતાને સાથે રાખી ઉગ્ર આંદોલન કરશે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Jamnagar City, જામનગર

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन