Home /News /kutchh-saurastra /jamnagar: શ્રીમા શારદાદેવી મહિલા ક્રેડિટ કો - ઓપરેટિવ સોસાયટી લિ. વાર્ષિક સાધારણ સભા મળી

jamnagar: શ્રીમા શારદાદેવી મહિલા ક્રેડિટ કો - ઓપરેટિવ સોસાયટી લિ. વાર્ષિક સાધારણ સભા મળી

શ્રીમા શારદાદેવી મહિલા ક્રેડિટ કો - ઓપરેટિવ સોસાયટી લિ. વાર્ષિક સાધારણ સભા મળી

Jamnagar news: ભારતીય પરંપરા મુજબ કાર્યની શરૂઆત ગણેશ સ્તુતિથી (Ganesh stuti) કરવામાં આવી. તેમજ આ વર્ષના દિવંગત સભાસદોને બે મિનીટ મૌન પાળી શ્રધાંજલિ અર્પણ કરી ત્યારબાદ મહેમાનો અને હોદેદારો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું.

વધુ જુઓ ...
  જામનગરઃ શ્રીમા શારદાદેવી મહિલા ક્રેડીટ કૉ.ઓપરેટિવ સોસાયટી લિ. (Shrima Shardadevi Mahila Credit Co-operative Society Ltd) જામનગરની (Jamnagar news) વાર્ષિક સાધારણ સભા તારીખ 10/09/2021 , શુક્રવારના રોજ સરદારપટેલ સેવા સમાજ , 64 દિગ્વિજય પ્લોટ , સરદાર નગર , જામનગર ખાતે યોજવામાં આવી હતી. ભારતીય પરંપરા મુજબ કાર્યની શરૂઆત ગણેશ સ્તુતિથી (Ganesh stuti) કરવામાં આવી. તેમજ આ વર્ષના દિવંગત સભાસદોને બે મિનીટ મૌન પાળી શ્રધાંજલિ અર્પણ કરી ત્યારબાદ મહેમાનો અને હોદેદારો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સોસાયટીના ડિરેક્ટર શોભનાબેન કિશોરભાઈ સંધાણી એ મહેમાનોનું શબ્દપુષ્પ દ્વારા સ્વાગત કર્યું હતું.

  ત્યારબાદ વાઈસ ચેરપર્સન ભાવનાબેન પ્રફુલભાઈ પ્રાગડાએ સભાના એજન્ડા રજુ કર્યા હતા. તેને સમગ્ર સભાને બહાલી આપી હતી. ડિરેક્ટર રમાબેન શ્રીકાંતભાઈ ચાંગાણી એ સોસાયટીના વાર્ષિક પ્રગતી અહેવાલ રજુ કર્યા હતા.

  ડિરેક્ટર વિપુલાબેન રશ્મીકાન્તભાઈ વિરાણીએ સોસાયટીની કામગીરી અને ભવિષ્યની યોજનાઓ અંગે રજૂઆત કરી હતી. ત્યારબાદ મેનેજીંગ ડિરેકટર નીતાબેન મુકેશભાઈ કાછડિયા દ્વારા આભારવિધિ વ્યક્ત કરવામાં આવી હતી. આ વાર્ષિક સાધારણ સભાનું સંચાલન હીનાબેન કમલભાઈ ટંકારીયા એ કર્યું હતું.

  આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બહેનો હાજર રહી હતી તથા સંસ્થા વિશે વિસ્તૃત માહિતી મેળવી હતી.ભારતીય પરંપરા મુજબ કાર્યની શરૂઆત ગણેશ સ્તુતિથી કરવામાં આવી.તેમજ આ વર્ષના દિવંગત સભાસદોને બે મિનીટ મૌન પાળી શ્રધાંજલિ અર્પણ કરી ત્યારબાદ મહેમાનો અને હોદેદારો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સોસાયટીના ડિરેક્ટર શોભનાબેન કિશોરભાઈ સંધાણી એ મહેમાનોનું શબ્દપુષ્પ દ્વારા સ્વાગત કર્યું હતું.આ વાર્ષિક સાધારણ સભાનું સંચાલન હીનાબેન કમલભાઈ ટંકારીયા એ કર્યું હતું.

  જામનગર શહેર તથા ગામમાં બનતી ઘટના વિશે ન્યૂઝ18 ગુજરાતીને જાણ કરો, અમે તમારી સમસ્યાથી લઈને કાર્યક્રમોને વિસ્તારથી કવરેજ આપીશું, સાથે જ જામનગરના સમાચારથી લઈને જામનગરમાં પ્રખ્યાત જોવાલાયક સ્થળો, ખાણીપીણીની રસપ્રદ માહિતી તમને સીધી જ મોબાઈલ પર મળતી રહેશે. આ માટે અમારી વેબસાઈટ news18gujarati.com ની મુલાકાત લેતા રહો.
  Published by:ankit patel
  First published:

  Tags: General meeting, Jamnagar News, Latest gujarati news

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन