જામનગર: ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર મહિલા મોરચા દ્વારા શ્રમિક કાર્ડ તથા પેઈજ સમિતિના કાર્યક્રમનું અયીજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં શહેરીજનોએ ભાગ લીધો હતો. શ્રમિક કાર્ડનો લાભ લેવા ઈચ્છતા લોકોએ શહેરમાં આવેલા પંચેશ્વર ટાવર પાસે વિશ્વકર્માની વાળી પાસે આ કાર્યક્રમનું આયોજન મારવામાં આવ્યું છે.
સાથે જ જણાવવામાં આવ્યું છે કે જે લોકો આ કાર્ડ કઢાવવા માગતા હોય તેઓએ પાસપોર્ટ સાઇઝનો ફોટો, આધાર કાર્ડ, બૅન્કની પાસબુક વગેરે ડોક્યુમેન્ટ સાથે લઈને આવવા.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર