Home /News /kutchh-saurastra /RRR ફિલ્મને કારણે બોક્સ ઓફિસમાં 'દિવાળી', જુઓ શું કહે છે ગુજરાતીઓ

RRR ફિલ્મને કારણે બોક્સ ઓફિસમાં 'દિવાળી', જુઓ શું કહે છે ગુજરાતીઓ

RRR

RRR ફિલ્મને કારણે બોક્સ ઓફિસમાં 'દિવાળી', જુઓ શું કહે છે ગુજરાતીઓ

રાજામૌલી દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મને કારણે થીએટરોમાં પ્રાણ ફૂંકયા છે. તો અત્યારસુધીમાં સુધીમાં ભારતમાં વધુ કમાણી કરનારી ફિલ્મોમાં ત્રીજા નંબર પર આરઆરઆર પહોંચી ગઈ છે.

  સંજય વાઘેલા, જામનગર: હાલ બોક્સ ઓફિસમાં સાઉથની સુપર હિત ફિલ્મ આરઆરઆર ધૂમ મચાવી રહી છે, થીએટરોમાં મોટાભાગના તમામ શો હોઉસફૂલ જઇ રહ્યા છે, અત્યાર સુધીમાં આ ફિલ્મે 620 કરોડથી વધુનો નફો કરી લીધો છે. કોરોનાને કારણે થીએટરો બંધ પડ્યા હતા, જો કે રાજામૌલી દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મને કારણે થીએટરોમાં પ્રાણ ફૂંકયા છે. તો અત્યારસુધીમાં સુધીમાં ભારતમાં વધુ કમાણી કરનારી ફિલ્મોમાં ત્રીજા નંબર પર આરઆરઆર પહોંચી ગઈ છે.

  અમદાવાદમાં (Ahmedabad news) રહેતી અને ધોરણ 10માં અભ્યાસ કરતી વિધાર્થીની (std 10 students) સાથે પણ કંઈક આવું જ બન્યું છે. સાઉથની મેગા બ્લોક બસ્ટર (South mega blockbuster movie) મુવી જે શુક્રવારેએ રિલીઝ થઈ છે. આ મૂવીનું ગુજરાત સાથેનું કનેક્શન સામે આવ્યું છે. અમદાવાદની રાગ પટેલએ આ મૂવીમાં એક સોંગ ગાયું છે.

  RRR મુવી રિલીઝ થયા બાદ રાગ નાની ઉંમરે જ સ્ટાર બની ગઈ છે. સાઉથના સુપરડુપર ડાયરેક્ટર એસ. એસ. રાજમૌલિની બ્લોક બસ્ટર RRR મુવી રિલીઝ થઈ છે. આ મુવી રિલીઝ થતાની સાથે જ અમદાવાદની રાગ પટેલ રાતોરાત ફેમસ થઈ ગઈ છે. રાગ ધોરણ 10માં અભ્યાસ કરે છે. આમ તો રાગને નાનપણથી ડ્રોઈંગ નો અને ગીતો ગાવાનો શોખ છે. પણ તેણે ક્યારેય સિંગર તરીકે સોન્ગ ગયું ન હતું.
  તેના પિતા રાજીવ પટેલ ફેસબુક પેજના મારફતે ધ્યાનમાં આવ્યું કે સાઉથના ડિરેક્ટર એક મુવીના સોન્ગ માટે 12થી 15 વર્ષની દિકરીના અવાજની તલાશમાં છે. ફેસબુક પેજ દ્વારા તેઓએ દીકરી નો અવાજ રેકોર્ડ કર્યો. અને તે તેમને મોકલી આપી. અને થોડા જ દિવસોમાં હૈદરાબાદથી ફોન આવ્યો કે રાગનો અવાજ તેમને ખૂબ ગમ્યો છે. સાથે તેઓએ જણાવ્યું કે રાગ સાથે એક પેરેન્ટ્સની ટીકીટ હૈદરાબાદ આવવા મોકલીએ છીએ.

  આ પણ વાંચો: શું RRRની OTT રિલીઝની તારીખ થઈ ગઈ છે નક્કી! અહીં જાણો

  રાગને પણ ત્યાં જઈને જ ખબર પડી કે RRR મુવી માટે તેણે સોલો સોંગ ગાવાનું છે. RRR મુવીના પ્રારંભે જ જે સોંગ અંબર સે થોડા સૂરજ કો પ્યારા.. અમ્મા કે આંચલને ઢક ડાલા સારા... તે રાગ પટેલે ગાયું છે. રાગએ ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં જણાવ્યું કે મારા માટે પણ આ શોકિંગ હતું. જ્યારે અમને ખબર પડી કે આ સોંગ ગાવા માટે તે સિલેક્ટ થઈ છે. હાલ તે ધોરણ 10 માટે સ્ટડી કરે છે પણ ભવિષ્યમાં પ્લેબેક સિંગર બનવાની ઈચ્છા છે.

   સંજય ટાંક, અમદાવાદ: વિચારો કે જે તમે સ્વપ્નમાં પણ વિચાર્યું નથી અને એ જ તમને મળી જાય તો.. જી હા અમદાવાદમાં (Ahmedabad news) રહેતી અને ધોરણ 10માં અભ્યાસ કરતી વિધાર્થીની (std 10 students) સાથે પણ કંઈક આવું જ બન્યું છે. સાઉથની મેગા બ્લોક બસ્ટર (South mega blockbuster movie) મુવી જે શુક્રવારેએ રિલીઝ થઈ છે. આ મૂવીનું ગુજરાત સાથેનું કનેક્શન સામે આવ્યું છે.  અમદાવાદની રાગ પટેલએ આ મૂવીમાં એક સોંગ ગાયું છે.

  આ પણ વાંચો: RRR મૂવીનું ગુજરાત કનેક્શન : અમદાવાદની ધો.10ની વિધાર્થિનીએ ગાયુ છે ગીત

  તેના માતા રિદ્ધિ પટેલ જણાવે છે કે હજુ તેઓને વિશ્વાસ નથી થતો કે દીકરીએ મૂવીમાં સોન્ગ ગાયું છે. તેના ભવિષ્ય વિશે તે જણાવે છે કે સોન્ગ તો તેને મળ્યું છે પણ તેનો હાયર સ્ટડીમાં જ તે કેરિયર બનાવે તેવું માતા ઇચ્છી રહ્યા છે.
  તો તેના પિતા રાજીવ પટેલ પણ જણાવે છે કે આટલા મોટા બેનરની મૂવીમાં સોન્ગ ગાવા મળવું તે બહુ મોટી સિદ્ધિ છે. રાજમૌલી અને તેમની ટીમ સાથે લોકો કામ કરવા તેમની સાથે ફોટો પડાવવા ઉત્સુક હોય છે તેમની સાથે કામ કરવા મળે તે બહુ મોટું કહેવાય.
  Published by:kuldipsinh barot
  First published:

  Tags: Jamnagar City, RRR Movie, જામનગર

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन