Home /News /kutchh-saurastra /

Jamnagar: હાપા માર્કેટિંગ યાર્ડમાં રેકોર્ડ સર્જાયો, માત્ર 12 કલાકમાં જ 63 હજાર મણ મગફળીની આવક થઈ

Jamnagar: હાપા માર્કેટિંગ યાર્ડમાં રેકોર્ડ સર્જાયો, માત્ર 12 કલાકમાં જ 63 હજાર મણ મગફળીની આવક થઈ

જામનગર:

જામનગર: હાપા માર્કેટિંગ યાર્ડમાં રેકોર્ડ સર્જાયો, માત્ર 12 કલાકમાં જ 63 હજાર મણ

સોમવારે (monday) સાંજે 8 વાગ્યાંથી મંગળવાર સવારના 8 વાગ્યાં સુધીમાં એટલે કે માત્ર 12 જ કલાકમાં 63 હજાર મણ મગફળીની આવક થઈ છે. 

    સંજય વાઘેલા, જામનગર: ફરી એક વાર જામનગર (jamnagar)ના હાપા માર્કેટિંગ યાર્ડ (hapa marketing yard)માં મગફળીની રેકોર્ડબ્રેક (record break) આવક થઈ છે. સોમવારે (monday) સાંજે 8 વાગ્યાંથી મંગળવાર સવારના 8 વાગ્યાં સુધીમાં એટલે કે માત્ર 12 જ કલાકમાં 63 હજાર મણ મગફળીની આવક થઈ છે. સાંજના સમયથી જ હાપા માર્કેટિંગ યાર્ડ બહાર મગફળી ભરાયેલા વાહનોની લાંબી કતાર લાગી હતી. અંદાજે 500થી વધુ ખેડૂતો (Farmer)400 વાહનમાં મગફળી ભરીને આવ્યા હતા.

    હાપા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી હિતેશ પટેલે જણાવ્યું હતું કે વારસાદની આગાહીને પગલે હાપા માર્કેટિંગ યાર્ડમાં થોડા દિવસ મગફળીની આવક બંધ રાખવામાં આવી હતી જે પુનઃ શરુ કરવામાં આવી હતી. સોમવારે સાંજે 8 વાગ્યાંથી મંગળવાર સવારના 8 વાગ્યાં સુધીમાં 63 હજાર મણ મગફળીની જંગી આવક થઈ છે. 500 જેટલાં ખેડૂતો 400 જેટલાં વાહનોમાં મગફળી લઈને આવ્યા હતા. હજું પણ મગફળીની આવક ચાલુ જ છે અને તામિલનાડુના વેપારીઓ પણ મગફળીની ખરીદી કરવા આવી રહ્યા છે.

    સૌથી વધુ ભાવ જામનગર યાર્ડમાં મળે છે

    સેક્રેટરી હિતેશભાઈએ જણાવ્યું કે ખેડૂતોને ગુજરાતમાં મગફળીના સૌથી વધુ ભાવ જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં મળી રહ્યા છે. આ પાછળનું કારણ તામિલનાડુના વેપારીઓ માટે હાપા માર્કેટિંગ યાર્ડ ફેવરિટ બની ગયું છે. જામનગરની મગફળીની સારી ગુણવત્તાને કારણે તેઓ હજારો કિમી દૂરથી અહીં મગફળી ખરીદવા આવે છે. હાપા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને મગફળીના 900થી 1600 રૂપિયા મળી રહ્યા છે જે ગુજરાતમાં અન્ય એકેય યાર્ડમાં આટલો ભાવ મળતો નથી.

    આ પણ વાંચો: અમદાવાદ : ગેસ સિલિન્ડર ફ્રી માં ના આપતા સગીરે યુવકની કરી હત્યા, ઘટના સીસીટીવીમાં કેદ

    ફરી એક વાર જામનગર (jamnagar)ના હાપા માર્કેટિંગ યાર્ડ (hapa marketing yard)માં મગફળીની રેકોર્ડબ્રેક (record break) આવક થઈ છે. સોમવારે (monday) સાંજે 8 વાગ્યાંથી મંગળવાર સવારના 8 વાગ્યાં સુધીમાં એટલે કે માત્ર 12 જ કલાકમાં 63 હજાર મણ મગફળીની આવક થઈ છે. સાંજના સમયથી જ હાપા માર્કેટિંગ યાર્ડ બહાર મગફળી ભરાયેલા વાહનોની લાંબી કતાર લાગી હતી. અંદાજે 500થી વધુ ખેડૂતો (Farmer)400 વાહનમાં મગફળી ભરીને આવ્યા હતા.

    આ પણ વાંચો: Omicronની દહેશત વચ્ચે ગુજરાતના ડોક્ટરોએ કર્યું અનિશ્ચિત મુદતની હડતાલનું એલાન

    હાપા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી હિતેશ પટેલે જણાવ્યું હતું કે વારસાદની આગાહીને પગલે હાપા માર્કેટિંગ યાર્ડમાં થોડા દિવસ મગફળીની આવક બંધ રાખવામાં આવી હતી જે પુનઃ શરુ કરવામાં આવી હતી. સોમવારે સાંજે 8 વાગ્યાંથી મંગળવાર સવારના 8 વાગ્યાં સુધીમાં 63 હજાર મણ મગફળીની જંગી આવક થઈ છે. 500 જેટલાં ખેડૂતો 400 જેટલાં વાહનોમાં મગફળી લઈને આવ્યા હતા. હજું પણ મગફળીની આવક ચાલુ જ છે અને તામિલનાડુના વેપારીઓ પણ મગફળીની ખરીદી કરવા આવી રહ્યા છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Jamnagar News, જામનગર

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन