દાઉદના ભાઇએ જામનગરના વેપારીની હત્યા માટે રૂ.10લાખની સોપારી આપી

News18 Gujarati | News18 Gujarati
Updated: February 25, 2017, 5:22 PM IST
દાઉદના ભાઇએ જામનગરના વેપારીની હત્યા માટે રૂ.10લાખની સોપારી આપી
રાજકોટઃરાજકોટમાં 4 શાર્પશૂટરોની ધરપકડ બાદ મોટો ખુલાસો થયો છે. આ લીંક ડી ગેંગ સુધી પહોચી છે.જામનગરના વેપારીની હત્યા માટે દાઉદના ભાઈ અનિસ ઈબ્રાહિમે રૂ.10 લાખની સોપારી આપી હતી.

રાજકોટઃરાજકોટમાં 4 શાર્પશૂટરોની ધરપકડ બાદ મોટો ખુલાસો થયો છે. આ લીંક ડી ગેંગ સુધી પહોચી છે.જામનગરના વેપારીની હત્યા માટે દાઉદના ભાઈ અનિસ ઈબ્રાહિમે રૂ.10 લાખની સોપારી આપી હતી.

  • Share this:
રાજકોટઃરાજકોટમાં 4 શાર્પશૂટરોની ધરપકડ બાદ મોટો ખુલાસો થયો છે. આ લીંક ડી ગેંગ સુધી પહોચી છે.જામનગરના વેપારીની હત્યા માટે દાઉદના ભાઈ અનિસ ઈબ્રાહિમે રૂ.10 લાખની સોપારી આપી હતી.

કુવાડવા પોલીસે ગ્રીનલેન્ડ ચોકડી પાસે ચેકિંગ દરમિયાન 4 શાર્પ શૂટરને પકડ્યા છે. નીતા વોલ્વોમાં તેઓ આવી રહ્યા હતા.એક પિસ્તોલ અને 6 જીવતા કાર્ટિસ મળી આવ્યા છે.શાર્પશૂટરો પાસેથી 9 mmની પિસ્તલ મળી આવી છે.2 છરી પણ મળી આવી છે.

rjk sapsutar001

નાસિકથી રાજકોટ આવતી બસમાંથી શખ્સો ઝડપાયા છે. શખ્સો પાસેથી મોબાઈલ અને સીમકાર્ડ જપ્ત કરાયા છે.મોટા વેપારીની હત્યાના ઈરાદે આવ્યાની આશંકા છે. પાકિસ્તાનની ગેંગ દ્વારા સોપારી આપવામાં આવી હતી. મોટી ઘટનાને અંજામ આપે તે પહેલા જ શાર્પશૂટરોની અટકાયત કરાઇ છે.ક્રાઈમબ્રાંચ અને SOGએ ઘટનાસ્થળે તપાસ હાથ ધરી છે. રાજકોટમાં કોઈ વેપારીને નાસિકથી ધમકી મળતી હતી.પોલીસે ગુપ્ત રીતે ઓપરેશન હાથ ધર્યું છે. કયા વેપારીને ધમકી મળતી હતી ? આ મુદ્દે પોલીસે હાલ મૌન સેવ્યું છે.

પકડાયેલા આરોપીના નામ
રામદાસ રહાનેવિનિત પુંડલીક જલતિ
અનિલ રાજુભાઈ ઘિલોડ
સંદિપ દયાનંદ શિબાંગ
First published: February 25, 2017, 2:54 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading