Home /News /kutchh-saurastra /PM Nutrition scheme: જામનગરમાં બાળકોને ગરમા ગરમ ભોજન પહોંચાડવાનો શુભારંભ

PM Nutrition scheme: જામનગરમાં બાળકોને ગરમા ગરમ ભોજન પહોંચાડવાનો શુભારંભ

જામનગર:

જામનગર: બાળકોને ગરમા ગરમ ભોજન પહોંચાડવાનો શુભારંભ

પી. એમ. પોષણ યોજના(PM Nutrition scheme)અંતર્ગત શાળાઓમાં બાળકોને ગરમા ગરમ ભોજન પહોંચાડવાનો શુભારંભ કરવામાં આવ્યો છે. જામનગર મહાનગરપાલિકા અને અક્ષયપાત્ર ફાઉન્ડેશન દ્વારા આ યોજનાનો જામનગર(Jamnagar)માં શુભારંભ કરવામાં આવ્યો છે.

    જામનગર: હજું પણ ભારત(India) એવા દેશોના લિસ્ટમાં સામેલ છે જ્યાં બાળકો(Childrens) કુપોષણ(Nutrition)નો શિકાર છે, લાખોની સંખ્યામાં એવા બાળકો છે જેઓને પૂરતો ખોરાક ન મળવાને કારણે કુપોષિત રહી જય છે, ત્યારે બાળકોમાં આ કમી દૂર કરવા માટે પી. એમ. પોષણ યોજના(PM Nutrition scheme)અંતર્ગત શાળાઓમાં બાળકોને ગરમા ગરમ ભોજન પહોંચાડવાનો શુભારંભ કરવામાં આવ્યો છે. જામનગર મહાનગરપાલિકા અને અક્ષયપાત્ર ફાઉન્ડેશન દ્વારા આ યોજનાનો જામનગર(Jamnagar)માં શુભારંભ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે મેયર બીનાબેન કોઠારી, કમિશનર વિજય ખરાડી, શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા, સ્ટે કમટી ચેરમેન મનીષભાઈ કટારીયા, શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યા, દંડક કેતનભાઈ ગોસરાણી, કોર્પોરેટર ડિમ્પલ બેન રાવલ, ડેપ્યુટી કમિશનર વસ્તાની, એન્જીન્યર ભાવેશભાઈ જાની, તથા રિલાયન્સ ફાઉન્ડેશન અને અક્ષયપાત્ર ફાઉન્ડેશનના અધિકારીઓ હાજર રહ્યા હતા.

    જામનગર શહેરમાં મહાપ્રભૂજીની બેઠક પાસે આ અત્યાધુનિક રસોડૂ આવેલું છે, રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા અહીં બિલ્ડીંગથી લઈને વાસણ વગેરે સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. ત્યારબાદ જામનગર મહાનગરપાલિકા દ્વારા આ રસોડાનું સંચાલન કરવામાં આવે છે. આ રસોડામાં અત્યાધુનિક મશીનો અને તાલીમબદ્ધ કર્મચારીઓ દ્વારા પોષણયુક્ત ભોજન તૈયાર કરવામાં આવે છે, જે બાળકો સુધી પહોંચાડવામાં આવે છે.બાળપણથી જ જો બાળકોને યોગ્ય ખોરાક ન આપવામાં આવે તો તેનામાં અનેક શારીરિક ખામી રહી જાય છે, કોઈ પણ દેશ માટે બાળકો તેનું ભવિષ્ય હોઈ છે.બાળકોમાં આ કમી દૂર કરવા માટે પી. એમ. પોષણ યોજના અંતર્ગત શાળાઓમાં બાળકોને ગરમા ગરમ ભોજન પહોંચાડવાનો શુભારંભ કરવામાં આવ્યો છે.

    આ પણ વાંચો: મધ્યાહ્ન ભોજનમાં ખામી ન રહે એની અધિકારીઓ ચિંતા કરે : જીતુ વાઘાણી

    જામનગર મહાનગરપાલિકા અને અક્ષયપાત્ર ફાઉન્ડેશન દ્વારા આ યોજનાનો જામનગરમાં શુભારંભ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે મેયર બીનાબેન કોઠારી, કમિશનર વિજય ખરાડી, શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા, સ્ટે કમટી ચેરમેન મનીષભાઈ કટારીયા, શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યા, દંડક કેતનભાઈ ગોસરાણી, કોર્પોરેટર ડિમ્પલ બેન રાવલ, ડેપ્યુટી કમિશનર વસ્તાની, એન્જીન્યર ભાવેશભાઈ જાની, તથા રિલાયન્સ ફાઉન્ડેશન અને અક્ષયપાત્ર ફાઉન્ડેશનના અધિકારીઓ હાજર રહ્યા હતા.

    આ પણ વાંચો: રિલાયન્સ ફાઉન્ડેશન અને અક્ષયપાત્ર ફાઉન્ડેશન દ્વારા જામનગરમાં મધ્યાહન ભોજન શરૂ
    " isDesktop="true" id="1193738" >

    જામનગર શહેરમાં મહાપ્રભૂજીની બેઠક પાસે આ અત્યાધુનિક રસોડૂ આવેલું છે, રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા અહીં બિલ્ડીંગથી લઈને વાસણ વગેરે સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. ત્યારબાદ જામનગર મહાનગરપાલિકા દ્વારા આ રસોડાનું સંચાલન કરવામાં આવે છે. આ રસોડામાં અત્યાધુનિક મશીનો અને તાલીમબદ્ધ કર્મચારીઓ દ્વારા પોષણયુક્ત ભોજન તૈયાર કરવામાં આવે છે, જે બાળકો સુધી પહોંચાડવામાં આવે છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Jamnagar City, જામનગર

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन