Home /News /kutchh-saurastra /

Viral Video: 'માસ્ક પહેરો' કોરોના સામે જંગ જીતવા જામનગર પોલીસનો નવતર પ્રયોગ

Viral Video: 'માસ્ક પહેરો' કોરોના સામે જંગ જીતવા જામનગર પોલીસનો નવતર પ્રયોગ

માસ્ક પહેરો

'માસ્ક પહેરો' કોરોના સામે જામનગર પોલીસ દ્વારા કેવો નવતર પ્રયોગ હાથ ધરાયો, જુઓ વી

Jamnagar News: જામનગર પોલીસે ફ્રીમાં માસ્કનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા શહેરમાં કોરોના નિયંત્રણ અર્થે તેમજ લોકો જાહેર જગ્યાએ માસ્ક પહેરી રાખે તે અંગે જાગૃતિ આવે તે ખાસ વિતરણ કરવામાં આવ્યું હતું.

    સંજય વાઘેલા, જામનગર: છેલ્લા કેટલાક દિવસથી જામનગરમાં વધી રહેલા કોરોનાના કેસને ધ્યાને રાખી જામનગર શહેર પોલીસ દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો જેમાં શહેરમાં જ્યાં જ્યાં ભીડ થતી હોઈ એવા સ્થળોએ પોલીસ મેસ્કોટ મુકવામાં આવ્યા, સાથે જ ફ્રીમાં માસ્કનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. જામનગર પોલીસ દ્વારા શહેરમાં કોરોના નિયંત્રણ અર્થે તેમજ લોકો જાહેર જગ્યાએ માસ્ક પહેરી રાખે તે અંગે જાગૃતિ આવે તે માટે પોલીસ મેસ્કોટ સાથે રાખી મુખ્ય જાહેર જગ્યાઓએ ફ્રી માસ્કનુ વિતરણ કરવામાં આવ્યું હતું.
    First published:

    Tags: Jamnagar News, Local News

    આગામી સમાચાર