Home /News /kutchh-saurastra /

Jamnagar News: લાઈટ બિલ ભરવાનું બાકી હોઈ તો ભરી દેજો, 2555 ગ્રાહકોના કનેકશન કાપી નંખાયા !

Jamnagar News: લાઈટ બિલ ભરવાનું બાકી હોઈ તો ભરી દેજો, 2555 ગ્રાહકોના કનેકશન કાપી નંખાયા !

જામનગરમાં

જામનગરમાં લાઈટનું બીલ ન ભરનાર લોકોના લાઈટ ક્નેશન કપી દેવામાં આવ્યું છે.

જામનગર: જે લોકોએ ઘણા સમયથી લાઈટ બિલ ભર્યું નથી તેવા લોકો સામે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા દ્વારકા અને જામનગર જિલ્લામાં મો

    જામનગર: જે લોકોએ ઘણા સમયથી લાઈટ બિલ ભર્યું નથી તેવા લોકો સામે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા દ્વારકા અને જામનગર જિલ્લામાં મોટા પ્રમાણમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. PGVCL દ્વારા જણાવવામાં આવ્યું છે કે બાકી નીકળતા બિલની ભરપાઈ નહીં કરનારા લોકો સામે આ મહિનામાં જ વસુલાત કરવામાં આવશે, અને જે લોકો બિલનું ભૂખતાન નહીં કરે તેની સામે કડક હાથે પગલાં લેવામાં આવશે.

    આ પણ વાંચો: સુરત: બેફામ ડમ્પર ચાલકે બાઇકને લીધી અડફેટે, ચાલકને 200 મીટર સુધી ઢસડ્યો, જુઓ CCTV

    PGVCL દ્વારા જણાવવામાં આવ્યું છે કે 21 ડિસેમ્બર મહિના સુધીમાં કુલ 100966 ગ્રાહકોના 41.48 કરોડ વીજ બિલ પેટે ભરવાના બાકી હતા, જેમાંથી કડકહાથે કામ લેવામાં આવતા 17139 ગ્રાહકો દ્વારા બાકી બિલના 5.30 કરોડ રૂપિયા ભરી દીધા છે. આ સિવાય 2555 જેટલાં ગ્રાહકોએ 3.45 કરોડ બિલના પૈસા ન ભરતા તેમનું લાઈટ કનેકશન કાપી નાખવામાં આવ્યું છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Jamnagar City, જામનગર

    આગામી સમાચાર