Home /News /kutchh-saurastra /

જામનગરમાં સાંસદ પૂનમબેનનાં હસ્તે બે એમ્બ્યુલન્સ લોકાર્પણ

જામનગરમાં સાંસદ પૂનમબેનનાં હસ્તે બે એમ્બ્યુલન્સ લોકાર્પણ

જામનગરમાં

જામનગરમાં સાંસદ પૂનમબેનના હસ્તે બે એમ્બ્યુલન્સ લોકાર્પણ

પ્રધાનમંત્રી આયુષ્માન ભારત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિશન અંતર્ગત સમગ્ર દેશના નાગરિકોને પ્રાથમિક સારવાર, અર્લી ડિટેક્શન અને વેલનેસ

    જામનગરમાં પ્રધાનમંત્રી ખનીજક્ષેત્ર કલ્યાણ યોજના અંતર્ગત ડિસ્ટ્રીક્ટ મિનરલ ફાઉન્ડેશન જામનગરની કોવિડ-19ની ગ્રાંટમાંથી બે એમ્બ્યુલન્સ સાંસદ પૂનમબેન માડમના હસ્તેથી અર્પણ કરવામાં આવી હતી, સાથે જ પ્રધાનમંત્રી આયુષ્માન ભારત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિશન અંતર્ગત સમગ્ર દેશના નાગરિકોને પ્રાથમિક સારવાર, અર્લી ડિટેક્શન અને વેલનેસ સંદર્ભે આંતરમાળખાકીય સુવિધાઓ મળી રહે તે માટે પ્રયાસ થઇ રહ્યાં છે જેમાં જામનગર અને દ્વારકા જિલ્લાની પસંદગી કરવામાં આવી છે. આ માટેનો કાર્યક્રમ જામનગરની એમ પી શાહ મેડિકલ કોલેજ ખાતે યોજાયો હતો.

    પ્રાપ્ત વિગત પ્રમાણે એમ પી શાહ મેડિકલ કોલેજ ખાતે એમ્બ્યુલન્સ લોકાર્પણ, પ્રધાનમંત્રી આયુષ્માન ભારત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિશન લોન્ચિંગ અને રિલાયન્સ ફાઉન્ડેશન નિર્મિત નવી 200 બેડની પિડિયાટ્રીક કોવિડ હોસ્પિટલની સાંસદ પૂનમબેન માડમે મુલાકાત કરી હતી.
    Published by:Margi Pandya
    First published:

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन