Home /News /kutchh-saurastra /

જામનગર શહેરમાં આવેલું 200 વર્ષ જૂનું સ્વામીનારાયણ મંદિર, 106 વર્ષ જૂની છે મૂર્તિ

જામનગર શહેરમાં આવેલું 200 વર્ષ જૂનું સ્વામીનારાયણ મંદિર, 106 વર્ષ જૂની છે મૂર્તિ

જામનગર

જામનગર શહેરમાં આવેલું 200 વર્ષ જૂનું સ્વામીનારાયણ મંદિર, 106 વર્ષ જૂની છે મૂર્તિ

આ વડતાલ સંસ્થાાનું સ્વામીનારાયણ ભગવાનનું મુખ્ય મંદિર જામનગર શહેરમાં બેડી ગેટ પાસે રણજીત રોડ પર આવેલું છે. 

    સંજય વાઘેલા, જામનગરઃ જામનગર (jamnagar) શહેરને છોટા કાશી તરીકે પણ ઓળખવામાં આવે છે. જામનગર શહેર અને જિલ્લામાં અનેક એવા પૌરાણીક મંદિરો (old temple) આવેલા છે જ્યાં દૂર દૂરથી ભક્તો દર્શન કરવા આવે છે. જામનગર શહેરમાં આવેલું આવું જ એક મંદિર સ્વામીનારાયણ મંદિર (swaminarayan temple) છે. વડતાલ (vadtal) સંસ્થા દ્વારા સંચાલીત આ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે છે. અંદાજે 200 વર્ષ જૂનું આ મંદિર પ્રવાસીઓ (tourist)માટેનું પણ એક આકર્ષક સ્થળ છે.

    આ વડતાલ સંસ્થાાનું સ્વામીનારાયણ ભગવાનનું મુખ્ય મંદિર જામનગર શહેરમાં બેડી ગેટ પાસે રણજીત રોડ પર આવેલું છે. અહીં સવારસાંજ સ્વામીનરાયણ ભગવાનની પુજા-આરતી કરવામાં આવે છે. મંદિરની અંદરની ઇમારતોનું નિર્માણ ખુબ જ સુંદર રીતે કરવામાં આવેલું છે.

    કેવો છે આ મંદિરનો ઇતિહાસ

    સ્વામીનારાયણ ભગવાને વર્ષો પહેલા જે પરંપરા સ્થાપિત કરી એ પરંપરાનું મુળ મંદિર છે. અહીં મંદિરમાં એક ડેરી આવેલી છે જ્યાં 206 વર્ષ પહેલા ભગવાન સ્વામીનારાયણ ભગવાને સભા કરેલી હતી. અને શાસ્ત્રાર્થમાં વિજય કરી આ સભામાં જીતનો ડંકો વગાડ્યો હતો આથી જ આ ડેરીનું નામ વિજય ડેરી રાખવામાં આવ્યું છે. આ મંદિરમાં 106 વર્ષ પહેલા મૂર્તીઓ પ્રસ્તાપિત કરવામાં આવી હતી.

    આ પણ વાંચો: અમદાવાદ : ગેસ સિલિન્ડર ફ્રી માં ના આપતા સગીરે યુવકની કરી હત્યા, ઘટના સીસીટીવીમાં કેદ

    ખાસ કરીને મુખ્ય તહેવારો જેમ કે દિવાળી, નવું વર્ષ, હિન્ડોળા તહેવારમાં ખાસ મહાપુજા અને અન્નકુટનું આોજન કરવામાં આવે છે. એટલું જ નહીં અહીં મંદિરમાં પ્રસ્થાપિત મૂર્તિ ચમત્કારીક હોવાનું માનવામાં આવે છે.

    જામનગર (jamnagar) શહેરને છોટા કાશી તરીકે પણ ઓળખવામાં આવે છે. જામનગર શહેર અને જિલ્લામાં અનેક એવા પૌરાણીક મંદિરો (old temple) આવેલા છે જ્યાં દૂર દૂરથી ભક્તો દર્શન કરવા આવે છે. જામનગર શહેરમાં આવેલું આવું જ એક મંદિર સ્વામીનારાયણ મંદિર (swaminarayan temple) છે. વડતાલ (vadtal) સંસ્થા દ્વારા સંચાલીત આ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે છે. અંદાજે 200 વર્ષ જૂનું આ મંદિર પ્રવાસીઓ (tourist)માટેનું પણ એક આકર્ષક સ્થળ છે.

    આ પણ વાંચો: Omicronની દહેશત વચ્ચે ગુજરાતના ડોક્ટરોએ કર્યું અનિશ્ચિત મુદતની હડતાલનું એલાન

    આ વડતાલ સંસ્થાાનું સ્વામીનારાયણ ભગવાનનું મુખ્ય મંદિર જામનગર શહેરમાં બેડી ગેટ પાસે રણજીત રોડ પર આવેલું છે. અહીં સવારસાંજ સ્વામીનરાયણ ભગવાનની પુજા-આરતી કરવામાં આવે છે. મંદિરની અંદરની ઇમારતોનું નિર્માણ ખુબ જ સુંદર રીતે કરવામાં આવેલું છે.

    કેવો છે આ મંદિરનો ઇતિહાસ

    સ્વામીનારાયણ ભગવાને વર્ષો પહેલા જે પરંપરા સ્થાપિત કરી એ પરંપરાનું મુળ મંદિર છે. અહીં મંદિરમાં એક ડેરી આવેલી છે જ્યાં 206 વર્ષ પહેલા ભગવાન સ્વામીનારાયણ ભગવાને સભા કરેલી હતી. અને શાસ્ત્રાર્થમાં વિજય કરી આ સભામાં જીતનો ડંકો વગાડ્યો હતો આથી જ આ ડેરીનું નામ વિજય ડેરી રાખવામાં આવ્યું છે. આ મંદિરમાં 106 વર્ષ પહેલા મૂર્તીઓ પ્રસ્તાપિત કરવામાં આવી હતી.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Jamnagar News, Swaminarayan temple, જામનગર

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन