સંજય વાઘેલા, જામનગર: જામનગર કોર્પોરેશનનું આજે જનરલ બોર્ડ મળ્યું હતું જેમાં ભાગ લેવા માટે જામનગર મેયર રવાના થાય એ સમયે જ વોર્ડ નંબર 4ના સ્થાનિક મહિલાઓ અને કોંગ્રેસના નગરસેવિકા દ્વારા ઘેરાવ કરવામાં આવ્યો હતો. છેલ્લા કેટલાક સમયથી વેસ્ટ તો એનર્જી પ્લાન્ટને લઈને આ વિસ્તારના લોકોને પારાવાર મુશ્કેલી થઇ રહી છે. તેઓનું કહેવું છે કે આ પ્લાન્ટને કારણે અસહ્ય અવાજ અને તીવ્ર દુર્ગંધ આવી રહી છે. અમારી માંગ છે કે આ પ્લાન્ટ તાત્કાલિક બંધ કરવામાં આવે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર