Home /News /kutchh-saurastra /

Jamnagar news: સમાધાનથી ઉકેલ લાવવાનો પ્રયાશ, જામનગરમાં નેશનલ લોક અદાલતનું આયોજન

Jamnagar news: સમાધાનથી ઉકેલ લાવવાનો પ્રયાશ, જામનગરમાં નેશનલ લોક અદાલતનું આયોજન

સમાધાનથી

સમાધાનથી ઉકેલ લાવવાનો પ્રયાશ, જામનગરમાં નેશનલ લોક અદાલતનું આયોજન

આ લોક અદાલતમાં જામનગર જિલ્લાની (all courts of jamngar) તમામ કોર્ટમાં ચાલતા ફોજદારી સમાધાનપાત્ર કેસ, નેગોશીએશન ઇન્સ્ટ્રુમેન્ટ એકટ કલમ 138 મુજબના ચેકના કેસ, બેન્ક રિકવરી દાવા વગેરેના કેસો માટે લોક અદાલત (lok adalat) યાજાઈ હતી.

    જામનગર: જામનગરમાં (Jamnagar) નેશનલ લોક અદાલતનું (National Lok Adalat) નાલ્સા એકશન પ્લાન મુજબ આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક અદાલતમાં જામનગર જિલ્લાની (all courts of jamngar) તમામ કોર્ટમાં ચાલતા ફોજદારી સમાધાનપાત્ર કેસ, નેગોશીએશન ઇન્સ્ટ્રુમેન્ટ એકટ કલમ 138 મુજબના ચેકના કેસ, બેન્ક રિકવરી દાવા, એમ.એ. સી. પી.ના કેસ, લેબર તકરારના કેસ, લગ્ન વિષયક તકરારના કેસ, જમીન સંપાદનના કેસ, કૌટુંબિક તકરારના કેસ, રેવન્યુના કેસ, અન્ય સિવિલ કેસ, વગેરેના કેસો માટે લોક અદાલત યાજાઈ હતી.

    લોક અદાલત તકરાર સમાધાન માટે એક સુખદ નિરાકરણમાં ફોરમ હોઈ છે. જેમાં પક્ષકાર સમાધાનથી કેસનો નિકાલ લાવી શકે છે. એટલું જ નહીં તેનાથી પક્ષકારને ઝડપથી ન્યાય મળી શકે છે અને આર્થિક અને સમય પણ બચે છે.
    Published by:ankit patel
    First published:

    Tags: Gujarati News News, Jamnagar News, Lok Adalat

    આગામી સમાચાર