Home /News /kutchh-saurastra /

ભુજઃ વિદ્યાર્થીઓએ વિવિધ મુદ્દાઓ લઈ કચ્છ યુનિવર્સિટીના કુલપતિ સમક્ષ રજૂઆત કરી

ભુજઃ વિદ્યાર્થીઓએ વિવિધ મુદ્દાઓ લઈ કચ્છ યુનિવર્સિટીના કુલપતિ સમક્ષ રજૂઆત કરી

વિદ્યાર્થીઓ

વિદ્યાર્થીઓ દ્વારા કુલપતિ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી

પરીક્ષામાં સંતોષકારક ગુણ, ફી વાપસી સહિતના મુદ્દાઓ લઈ સ્ટુડન્ટ યુનિટી ઓફ કચ્છ દ્વારા રજૂઆત કરાઈ.

  કચ્છઃ આજે જિલ્લામથક ભુજ (bhuj news) સ્થિત કચ્છ યુનિવર્સિટી (kutch university) ખાતે વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ મુદ્દાઓ લઈ મહાવિદ્યાલયના કુલપતિ (Chancellor) સમક્ષ રજૂઆત કરાઈ હતી. બી.એ.ની અંગ્રેજી વિષયમાં નાપાસ થનાર તેમજ શૂન્ય ગુણ મેળવનાર વિદ્યાર્થીઓએ જવાબવહી નિરીક્ષણ પ્રત્યે અસંતોષ વ્યક્ત કર્યો હતો. ઉપરાંત છેલ્લા સત્રમાં ભણતા તેમજ પૂર્ણ કરેલ વિદ્યાર્થીઓને રમત ગમત સહિતની ફી પરત કરવા માંગ કરાઇ હતી. યુનિવર્સિટી તરફથી પણ વિદ્યાર્થીઓના પ્રશ્નો હળ કરવાનો આશ્વાસન આપવામાં આવ્યું હતું.
  First published:

  Tags: Gujarati News News, Kutch news, University

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन