Home /News /kutchh-saurastra /

જામનગરમાં જુનિયર રેસીડેન્ટ ડૉક્ટરો હડતાલ પર ઉતાર્યા, કેમ્પસ બહાર બેનર લઈને સુત્રોચાર કર્યા

જામનગરમાં જુનિયર રેસીડેન્ટ ડૉક્ટરો હડતાલ પર ઉતાર્યા, કેમ્પસ બહાર બેનર લઈને સુત્રોચાર કર્યા

જામનગરમાં

જામનગરમાં જુનિયર રેસીડેન્ટ ડૉક્ટરો હડતાલ પર ઉતાર્યા, કેમ્પસ બહાર બેનર લઈને સુત્ર

છેલ્લા કેટલાક સમય વિવિધ માંગણીને લઈને વિરોધ કરી રહેલા રાજ્યના જુનિયર રેસીડેન્ટ ડોક્ટરોએ ફરી એકવાર કામનો બહિષ્કાર કરી કામથી અળગા

    જામનગર: છેલ્લા કેટલાક સમય વિવિધ માંગણીને લઈને વિરોધ કરી રહેલા રાજ્યના જુનિયર રેસીડેન્ટ ડોક્ટરોએ ફરી એકવાર કામનો બહિષ્કાર કરી કામથી અળગા રહ્યા હતા. જુનિયર રેસીડેન્ટ ડૉક્ટરો દ્વારા એમ પી શાહ મેડિકલ કોલેજ બહાર ધારણા પર બેઠાં હતા અને હાથમાં બેનર લઈને સુત્રોચાર કર્યા હતા.

    હડતાલ પર ઉતારેલા આ જુનિયર રેસીડેન્ટ ડૉક્ટરોની માગ છે કે પી જી મેડિકલ કાઉન્સલિંગ સ્થગિત કરવામાં આવ્યું છે જેના કારણે પ્રથમ વર્ષની બેન્ચ આવી નથી આથી જુનિયર રેસીડેન્ટ ડોક્ટરો પર કામનું ભારણ વધી ગયું છે. તેમની પાસે 12-12 કલાકની સીફ્ટમાં કામ કરવું પડે છે. રાજ્યભરના જુનિયર રેસીડેન્ટ ડોક્ટરો હડતાલમાં જોડાયા છે અને કામથી અળગા રહ્યા હતા.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Jamnagar City, જામનગર

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन