Home /News /kutchh-saurastra /Jai hind trophy: અમરેલી, મોરબી અને જામનગર રૂરલ વચ્ચે જામ્યો ત્રિકોણીય જંગ

Jai hind trophy: અમરેલી, મોરબી અને જામનગર રૂરલ વચ્ચે જામ્યો ત્રિકોણીય જંગ

જામનગર

જામનગર ટ્રોફી

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએસન (Saurashtra Cricket Association) દ્વારા આયોજિત જામનગરમાં ક્રિકેટ બંગલા (Cricket Bungalow in Jamnagar) ખાતે જયહીન્દ ટ્રોફીનો (Jai hind trophy) પ્રારંભ થયો છે.

    સંજય વાઘેલા, જામનગર: BCCI અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએસન (Saurashtra Cricket Association) દ્વારા આયોજિત જામનગરમાં ક્રિકેટ બંગલા (Cricket Bungalow in Jamnagar) ખાતે જયહીન્દ ટ્રોફીનો (Jai hind trophy) પ્રારંભ થયો છે. જેમા જામનગર ગ્રામ્ય, મોરબી અને અમરેલીની ટીમ વચ્ચે 80 ઓવરના ક્રિકેટ મેચ રમાશે. જામનગર રૂરલ અને અમરેલીની ટીમ (Amareli team) વચ્ચેના પ્રથમ મેચમાં અમરેલીની ટીમ 233 રન બનાવી ઓલઆઉટ થઇ ગઇ હતી. તો બીજી મેચ મોરબી અને અમરેલીની ટીમ વચ્ચે યોજાઈ હતી.

    જામનગરમાં બીસીસીઆઇ આયોજીત સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશન દ્વારા રવિવારથી અજીતસિંહજી પેવેલીયન પર જયહીન્દ ટ્રોફીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં જામનગર રૂરલ, અમરેલી અને મોરબીની ટીમ વચ્ચે 80-80 ઓવરના ક્રિકેટ મેચ રમાશે. પ્રથમ ચેમ જામનગર રૂરલ અને અમરેલીની ટીમ વચ્ચે શરૂ થયો છે. જેમાં અમરેલી ટીમ 233 રન બનાવી ઓલઆઉટ થઇ ગઇ છે. જયારે જામનગરની ટીમે વિના વિકેટે 19 રન બનાવ્યા હતાં.

    ત્યારબાદ મોરબી અને અમરેલી અને જામનગર રૂરલ અને મોરબીની ટીમ વચ્ચે મેચ રમાશે.BCCI અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએસન દ્વારા આયોજિત જામનગરમાં ક્રિકેટ બંગલા ખાતે જયહીન્દ ટ્રોફીનો પ્રારંભ થયો છે. જેમા જામનગર ગ્રામ્ય, મોરબી અને અમરેલીની ટીમ વચ્ચે 80 ઓવરના ક્રિકેટ મેચ રમાશે. જામનગર રૂરલ અને અમરેલીની ટીમ વચ્ચેના પ્રથમ મેચમાં અમરેલીની ટીમ 233 રન બનાવી ઓલઆઉટ થઇ ગઇ હતી. તો બીજી મેચ મોરબી અને અમરેલીની ટીમ વચ્ચે યોજાઈ હતી.

    જામનગરમાં બીસીસીઆઇ આયોજીત સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશન દ્વારા રવિવારથી અજીતસિંહજી પેવેલીયન પર જયહીન્દ ટ્રોફીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં જામનગર રૂરલ, અમરેલી અને મોરબીની ટીમ વચ્ચે 80-80 ઓવરના ક્રિકેટ મેચ રમાશે.

    પ્રથમ ચેમ જામનગર રૂરલ અને અમરેલીની ટીમ વચ્ચે શરૂ થયો છે. જેમાં અમરેલી ટીમ 233 રન બનાવી ઓલઆઉટ થઇ ગઇ છે. જયારે જામનગરની ટીમે વિના વિકેટે 19 રન બનાવ્યા હતાં. ત્યારબાદ મોરબી અને અમરેલી અને જામનગર રૂરલ અને મોરબીની ટીમ વચ્ચે મેચ રમાશે.
    Published by:ankit patel
    First published:

    Tags: Gujarati news, Jamnagar News

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन