Home /News /kutchh-saurastra /જામનગરવાસીઓને ઘેલું લગાડનાર કિશોરભાઈ રગડાવાલા, આ વીડિઓ જોઈને તમને પણ મોઢામાં પાણી આવી જશે !

જામનગરવાસીઓને ઘેલું લગાડનાર કિશોરભાઈ રગડાવાલા, આ વીડિઓ જોઈને તમને પણ મોઢામાં પાણી આવી જશે !

જામનગરવાસીઓને

જામનગરવાસીઓને ઘેલું લગાડનાર કિશોરભાઈ રગડાવાલા, આ વીડિઓ જોઈને તમને પણ મોઢામાં 

અહીંના ઘૂઘરા તો વર્લ્ડ ફેમસ છે, સાથે જ કિશોરભાઈ રગડાવાલાનું પણ મોટુ નામ છે. છેલ્લા 40 વર્ષ પહેલા કિશોરભાઈએ માત્ર પાઉં રગડાની શરુઆત કરી 

    સંજય વાઘેલા, જામનગર: છોટા કાશી તરીકે ઓળખાતા જામનગરમાં પ્રવાસન સ્થળો તો અનેક આવેલા છે, પરંતુ ખાણી-પીણી બાબતે પણ જામનગર જરાય પાછળ નથી, અહીંના ઘૂઘરા તો વર્લ્ડ ફેમસ છે, સાથે જ કિશોરભાઈ રગડાવાલાનું પણ મોટુ નામ છે. છેલ્લા 40 વર્ષ પહેલા કિશોરભાઈએ માત્ર પાઉં રગડાની શરુઆત કરી હતી. આજે તેમનો વ્યવસાય તેમનો પુત્ર આશિસ સંભાળે છે. જો કે આશિશે પિતાના નામ અને સ્વાદ બંને સારી રીતે જાળવી રાખ્યા છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Jamanagar, જામનગર

    विज्ञापन
    विज्ञापन