શું તમને ખબર છે જામનગરના આ પાન વર્લ્ડ ફેમસ છે?, જુઓ એવુ તે શું ખાસ છે
શું તમને ખબર છે જામનગરના આ પાન વર્લ્ડ ફેમસ છે?, જુઓ એવુ તે શું ખાસ છે
શું તમને ખબર છે જામનગરના આ પાન વર્લ્ડ ફેમસ છે ?, જુઓ એવુ તે શું ખાસ છે
ભાગ્યેજ કોઈ ગુજરાતી(Gujarati) હશે જેને જીવનમાં ક્યારેય પાન નહીં ખાધું હોઈ, પાન(Pan)નો ઇતિહાસ (history)ખુબ જ જૂનો છે, આમ તો બનારસના પાન(Banaras Pan)જાણીતા છે, પરંતુ જામનગર(Jamnagar)ના બાબુલાલના પાન વર્લ્ડ ફેમસ (world femous)છે,
સંજય વાઘેલા, જામનગર: ભાગ્યેજ કોઈ ગુજરાતી(Gujarati) હશે જેને જીવનમાં ક્યારેય પાન નહીં ખાધું હોઈ, પાન(Pan)નો ઇતિહાસ (history)ખુબ જ જૂનો છે, આમ તો બનારસના પાન(Banaras Pan)જાણીતા છે, પરંતુ જામનગર(Jamnagar)ના બાબુલાલના પાન વર્લ્ડ ફેમસ (world femous)છે, 1947માં બાબુલાલે પાન (Babulal Pan)બનાવવાનું શરુ કર્યું હતું, આજે તેઓ તો હયાત નથી પરંતુ તેમની ત્રીજી પેઢી આ વ્યવસાય આગળ વધારી રહી છે. બાબુભાઈએ પોતાની પાનની આ દુકાનમાં લેનિન, માંડેલા, અને કેનેડી જેવા વિશ્વ વિખ્યાત નેતાઓની તસવીરો લગાવી છે.