Home /News /kutchh-saurastra /

જામનગર યાર્ડમાં પ્રથમવાર કલંજીની આવક, ભાવ જાની નવાઈ લાગશે, જાણો શું છે કલંજી

જામનગર યાર્ડમાં પ્રથમવાર કલંજીની આવક, ભાવ જાની નવાઈ લાગશે, જાણો શું છે કલંજી

જામનગર યાર્ડમાં પ્રથમવાર કલંજીની આવક, ભાવ જાની નવાઈ લાગશે, જાણો શું છે કલંજી 

સંજય વાઘેલા, જામનગર: છેલ્લા કેટલાક સમયથી જામનગરમાં આવેલું હાપા માર્કેટિંગ યાર્ડ ખેડૂતો અને વેપારીઓ માટે મહત્વનું સાબિત થઇ રહ્યું છે. હાપા યાર્ડમાં જણસો લાઈન્ડ આવતા ખેડૂતોને યોગ્ય ભાવ મળી રહે છે. તો ગુજરાત સહીત અન્ય રાજ્યોમાથી વેપારીઓ હાપા યાર્ડમાં જણસો ખરીદવા આવે

વધુ જુઓ ...
    સંજય વાઘેલા, જામનગર: છેલ્લા કેટલાક સમયથી જામનગર(Jamnagar)માં આવેલું હાપા માર્કેટિંગ યાર્ડ (Hapa Marketing Yard)ખેડૂતો(Farmer) અને વેપારીઓ માટે મહત્વનું સાબિત થઇ રહ્યું છે. હાપા યાર્ડમાં જણસો લઇને આવતા ખેડૂતોને યોગ્ય ભાવ મળી રહે છે. તો ગુજરાત(Gujarat) સહીત અન્ય રાજ્યોમાથી વેપારીઓ હાપા યાર્ડમાં જણસો ખરીદવા આવે છે અને ઉંચા ભાવે જણસો ખરીદી કરે છે. જેના કારણે ખેડૂતો પણ રાજી થઇ જાય છે. જામનગર માર્કેટિંગ યાર્ડમાં પહેલીવાર કલંજીની આવક થતા વેપારીઓ અને ખેડૂતો ખુશ થયા હતા.

    શું હોઈ છે કલંજી ?

    પ્રાપ્ત વિગત પ્રમાણે પહેલીવાર જામનગર માર્કેટ યાર્ડમાં કલંજીની 70 ગુણીની આવક થઇ હતી. આ કલંજીને ખરીદવા માટે વેપારીઓ પણ આવી પહોંચ્યા હતા. કલંજીની હરાજીમાં 20 કીલો એટલે કે એક મણ કલંજીના ભાવ રૂ.2440-2720 બોલાયા હતાં. ખંભાળિયા તાલુકાના ખેડૂતો કલંજી વેંચવા આવ્યા હતાં. કલંજીનો ઉપયોગ દવામાં ઔષધિરૂપે કરવામાં આવે છે.

    માર્કેટિંગ યાર્ડમાં અન્ય ભાવ

    આ સાથે જ હાપા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી હિતેશ પટેલના જણાવ્યા પ્રમાણે હાપા માર્કેટિંગ યાર્ડમાં ધઉંની 7030 મણ, મેથીની 9076 મણ, ચણાની 16520 મણ, મગફળીની 2002 મણ, રાયડાની 4848 મણ, લસણની 515 મણ, કપાસની 4668 મણ, જીરૂની 4479 મણ, અજમાની 1974 મણ, અજમાની ભૂસીની 3036 મણ, ધાણાની 9000 મણ, વટાણાની 1528 મણ આવક થઇ હતી. હરાજીમાં 20 કીલો ઘઉંના રૂ.400-520, મગના રૂ.1000-1515, અડદના રૂ.715-1200, તુવેરના રૂ.805-1160, મેથીના રૂ.800-1145, ચણાના રૂ.800-1048, રાયડાના રૂ.1050-1240, જીરૂના રૂ.2000-4375, અજમાના રૂ.1700-2700, ધણાના રૂ.1500-2550, ધાણીના રૂ.1800-2800, સૂકા મરચાના રૂ.800-3905 બોલાયા હતાં.

    આ પણ વાંચો: ઉત્તર ગુજરાતના રાજકારણમાં ગરમાવો, 500 લોકો ભાજપમાં જોડાયા

    છેલ્લા કેટલાક સમયથી જામનગરમાં આવેલું હાપા માર્કેટિંગ યાર્ડ ખેડૂતો અને વેપારીઓ માટે મહત્વનું સાબિત થઇ રહ્યું છે. હાપા યાર્ડમાં જણસો લાઈન્ડ આવતા ખેડૂતોને યોગ્ય ભાવ મળી રહે છે. તો ગુજરાત સહીત અન્ય રાજ્યોમાથી વેપારીઓ હાપા યાર્ડમાં જણસો ખરીદવા આવે છે અને ઉંચા ભાવે જણસો ખરીદી કરે છે. જેના કારણે ખેડૂતો પણ રાજી થઇ જાય છે. જામનગર માર્કેટિંગ યાર્ડમાં પહેલીવાર કલંજીની આવક થતા વેપારીઓ અને ખેડૂતો ખુશ થયા હતા.
    પ્રાપ્ત વિગત પ્રમાણે પહેલીવાર જામનગર માર્કેટ યાર્ડમાં કલંજીની 70 ગુણીની આવક થઇ હતી. આ કલંજીને ખરીદવા માટે વેપારીઓ પણ આવી પહોંચ્યા હતા.

    આ પણ વાંચો: 10 માંથી 9 લોકોએ માન્યું જ્યારે માસ્ક ફરજિયાત હતું ત્યારે પણ પહેરતા ન હતા, સર્વેમાં ખુલાસો

    કલંજીની હરાજીમાં 20 કીલો એટલે કે એક મણ કલંજીના ભાવ રૂ.2440-2720 બોલાયા હતાં. ખંભાળિયા તાલુકાના ખેડૂતો કલંજી વેંચવા આવ્યા હતાં. કલંજીનો ઉપયોગ દવામાં ઔષધિરૂપે કરવામાં આવે છે. આ સાથે જ હાપા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી હિતેશ પટેલના જણાવ્યા પ્રમાણે હાપા માર્કેટિંગ યાર્ડમાં ધઉંની 7030 મણ, મેથીની 9076 મણ, ચણાની 16520 મણ, મગફળીની 2002 મણ, રાયડાની 4848 મણ, લસણની 515 મણ, કપાસની 4668 મણ, જીરૂની 4479 મણ, અજમાની 1974 મણ, અજમાની ભૂસીની 3036 મણ, ધાણાની 9000 મણ, વટાણાની 1528 મણ આવક થઇ હતી. હરાજીમાં 20 કીલો ઘઉંના રૂ.400-520, મગના રૂ.1000-1515, અડદના રૂ.715-1200, તુવેરના રૂ.805-1160, મેથીના રૂ.800-1145, ચણાના રૂ.800-1048, રાયડાના રૂ.1050-1240, જીરૂના રૂ.2000-4375, અજમાના રૂ.1700-2700, ધણાના રૂ.1500-2550, ધાણીના રૂ.1800-2800, સૂકા મરચાના રૂ.800-3905 બોલાયા હતાં.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Jamnagar News, જામનગર

    આગામી સમાચાર