Home /News /kutchh-saurastra /

જામનગરમાં ઘરનું ઘર: મનપા દ્વારા આવાસ યોજનાના 36 ફ્લેટ માટે યોજાયો કમ્પ્યુટરાઈઝ ડ્રો

જામનગરમાં ઘરનું ઘર: મનપા દ્વારા આવાસ યોજનાના 36 ફ્લેટ માટે યોજાયો કમ્પ્યુટરાઈઝ ડ્રો

જામનગરમાં

જામનગરમાં મનપા દ્વારા આવાસ યોજનાના 36 ફ્લેટ માટે યોજાયો કમ્પ્યુટરાઈઝ ડ્રો

જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વિવિધ આવાસમાં ખાલી રહેલા 35 ફ્લેટ માટે કોમ્પ્યુટરાઇઝ ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તમામ 36 ?

    જામનગર: હાલ શહેરી વિસ્તારમાં લોકોએ ઘર ખરીદવું એક સપના જેવું થઈ ગયું છે. પરંતુ સરકાર અને મહાનગર પાલિકા દ્વારા લોકોને ઘરનું ઘર મળી રહે તે માટે મુખ્યમંત્રી આવાસ તથા પ્રધાનમંત્રી આવાસ યોજના અમલમાં છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વિવિધ આવાસમાં ખાલી રહેલા 35 ફ્લેટ માટે કોમ્પ્યુટરાઇઝ ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તમામ 36 ફ્લેટ રેડી પજેશનમાં છે. એટલે કે પૈસા ભરી ફ્લેટ સોંપવામા આવશે. આજે યોજાયેલા કમ્પ્યુટરાઈઝ ડ્રોમાં 36 ફ્લેટ સામે માત્ર 41 અરજી જ આવી હતી. ઉલ્લેખનીય છે કે જામનગર શહેરમાં મયુરનગર મેઈન રોડ, હાપા અને એમ. પી. શાહ ઉદ્યોગનગર આવાસ બનાવવામાં આવેલા છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Jamnagar City, જામનગર

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन