Home /News /kutchh-saurastra /

જામનગર: કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને ચાર લાખ રૂપિયાની સહાય આપો: કોંગ્રેસ

જામનગર: કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને ચાર લાખ રૂપિયાની સહાય આપો: કોંગ્રેસ

કોરોનામાં

કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને  ચાર લાખ રૂપિયાની સહાય આપો: કોંગ્રેસ

કોરોનામાં મૃત્યુ પામેલા લોકોને ન્યાય આપવા બાબતે કોંગ્રેસે કલેકટરને આવેદન આપ્યું હતું. આવેદનમાં જણાવવામાં આવ્યું 

    જામનગર: કોરોનામાં મૃત્યુ પામેલા લોકોને ન્યાય આપવા બાબતે કોંગ્રેસે કલેકટરને આવેદન આપ્યું હતું. આવેદનમાં જણાવવામાં આવ્યું કે કોરોનામાં મૃત્યુ પામેલા લોકોને રૂપિયા ચાર લાખની સહાય ચૂકવવામાં આવે તથા સરકાર દ્વારા કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના સાચા આંકડા જાહેરાત કરવામાં આવે.

    આ પણ વાંચો: 1 અને 2 ડિસેમ્બરનાં ગુજરાતમાં પડી શકે છે ભારેથી અતિભારે વરસાદ, હવામાન ખાતાની આગાહી

    કોંગ્રેસે આરોપ લગાવ્યો કે જામનગર શહેરમાં કોંગ્રેસ દ્વારા કોરોનમાં મૃત્યુ પામેલા લોકોના સહાય માટે 700 ફોર્મ ભર્યા છે જયારે સરકાર દ્વારા શહેરમાં માત્ર 205 લોકોને જ સહાય આપવાના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. એટલું જ નહીં અસરગ્રસ્તોને સહાયના ફોર્મ ભરવા માટે પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે. આથી વહેલી તકે યોગ્ય આયોજન કરવામાં આવે. જો એવુ ન થયું તો આગામી સમયમાં કોંગ્રેસ અસરગ્રસ્તોને સાથે રાખી ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Jamnagar City, જામનગર

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन