Home /News /kutchh-saurastra /

Jamnagar: ડૉ. બી.આર.આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે ફુલહાર કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

Jamnagar: ડૉ. બી.આર.આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે ફુલહાર કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

જામનગર:

જામનગર: ડૉ. બી. આર. આંબેડકરની પુણ્યતિથિ નોમિતે ફુલહાર કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

6 ડિસેમ્બર ડૉ. બાબા સાહેબ આંબેડકરની (Baba Saheb Ambedkar) પુણ્યતિથિ નિમિતે દેશભરમાં શ્રદ્ધાંજલિના કાર્યક્રમો યોજાયા. જામનગરમાં પણ ભાજપ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો.

    જામનગર: 6 ડિસેમ્બર ડૉ. બાબા સાહેબ આંબેડકરની (Baba Saheb Ambedkar) પુણ્યતિથિ નિમિતે દેશભરમાં શ્રદ્ધાંજલિના કાર્યક્રમો યોજાયા. જામનગરમાં પણ ભાજપ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શહેરમાં લાલ બંગલા સર્કલ પાસે સ્થિત ડૉ. આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. આ દરમિયાન જામનગરના મેયર, જામનગર શહેર ભાજપ પ્રમુખ તથા કાર્યકરો દ્વારા બાબા સાહેબની પ્રતિમાને ફુલહાર કરવામાં આવ્યા હતા.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: BJP worker, Jamnagar City, જામનગર

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन